નેક ફ્રેન્ચાઈચીસ

ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ ની કલમ ૧પ હેઠળના અપિલ સત્તાધિકારી.., પ્રમુખશ્રી, રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશન-ગોતા(અમદાવાદ)સમક્ષ.

Name of Complainant રામસિંહભાઈ વજુભાઈ બારડ
Date of ComplaintMarch 14, 2019
Name(s) of companies complained against ,
Category of complaint Corruption
Permanent link of complaint Right click to copy link

અપીલકતર્ા / ગ્રાહક : રામસિંહભાઈ વજુભાઈ બારડ મો : ૯૦૩૩૦૮૧રપ૧ / ૯૮રપ૮૯ર૧પ૯ મુ : ધામળેજ તા : સુત્રાપાડા જી : ગીર સોમનાથ વિરૂધ્ધ સામાવાળા : પ્રમુખ જજશ્રી, જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ – જુનાગઢ ફોરમ કેસ નં : ૩૩/ર૦૧૮ નેક ફ્રેન્ચાઈચીસ, ભવાની નગર – સુરત બાબત : કલાસ એકશન ફરીયાદ ના ઠરાવ સામે ફરીયાદી ગ્રાહક […]

Read More...