Name of Complainant | |
Date of Complaint | May 11, 2023 |
Name(s) of companies complained against | Amazone |
Category of complaint | E-Com & Retail |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
એક item missing છે અને બાકી ઘણી બધી item અલગ આવે છે, તો એના માટે complaint કરવા call કર્યો તો એમની પાસે કોઈ જવાબ નથી અને 45min. થી વાત ને ગોળ ગોળ ફેરવવાનો try કરે છે…અને ખુબ જ તોછડાઈ ભર્યો જવાબ મળે છે. મેં એમને કીધું કે મારે complaint કરવી છે, તમારા આ ઘટિયા customer service માટે, તો એમને એમનું નામ કે હોદ્દો કશું જ જણાવવાની ના કહીને call cut કરી દીધો. આવું આ લોકો ઘણા લોકો સાથે કરતા જ હશે અને લોકોનાં પૈસા પડાવી લેતા હશે. એક માણસ ને 500/700rs ફેર નઇ પડે, પણ આ લોકો આવા દર રોજનાં કેટલાને ઠગતાં હશે…
Image Uploaded by Vipul: