| Name of Complainant | |
| Date of Complaint | December 11, 2018 |
| Name(s) of companies complained against | Vodafone |
| Category of complaint | Mobile Phone |
| Permanent link of complaint | Right click to copy link |
| Share your complaint on social media for wider reach | |
વોડાફોન તરફ થી બહુ જ તકલીફ થયી છે તા. 01/12/2018 ના રોજ રાત્રે 7 વાગે મારુ સિમ કાર્ડ માંથી ટાવર જતું રહ્યું હતું એ સમય દરમ્યાન મેં પોસ્ટપેઈડ માં થી પ્રિપેઇડ માટે રેક્યુએસ્ટ આપેલી હતી પરંતુ કોઈ પ્રકાર ની સાચી માહિતી મળતી નહતી મને. જેના કારણો સાર મને 20,000/- નું નુકસાન આવેલું છે એન્ડ હું 3 દિવસ સુધી મને કોઈ પ્રકાર નો સાચો જવાબ મેળવ્યો નથી કસ્ટમર કરે માંથી પણ લોકો ને ઉલ્લુ બનાવે છે જે ના કારણોસર મારે આનો જવાબ જોઈ એ છે
Image Uploaded by Jigar Kantibhai Modi: