ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ ની કલમ ૧પ હેઠળના અપિલ સત્તાધિકારી.., પ્રમુખશ્રી, રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશન-ગોતા(અમદાવાદ)સમક્ષ.

Name of Complainant રામસિંહભાઈ વજુભાઈ બારડ
Date of ComplaintMarch 14, 2019
Name(s) of companies complained against ,
Category of complaint Corruption
Permanent link of complaint Right click to copy link
Share your complaint on social media for wider reach
Facebooktwitterredditpinterestlinkedinmail
Text of Complaint by રામસિંહભાઈ વજુભાઈ બારડ:

અપીલકતર્ા / ગ્રાહક : રામસિંહભાઈ વજુભાઈ બારડ મો : ૯૦૩૩૦૮૧રપ૧ / ૯૮રપ૮૯ર૧પ૯
મુ : ધામળેજ તા : સુત્રાપાડા જી : ગીર સોમનાથ

વિરૂધ્ધ
સામાવાળા : પ્રમુખ જજશ્રી,
જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ – જુનાગઢ
ફોરમ કેસ નં : ૩૩/ર૦૧૮
નેક ફ્રેન્ચાઈચીસ, ભવાની નગર – સુરત

બાબત : કલાસ એકશન ફરીયાદ ના ઠરાવ સામે ફરીયાદી ગ્રાહક તરફેની અપીલ અરજ.
હુકમ તારીખ : રર-૦ર-ર૦૧૯
 ગ્રાહકની ફરીયાદ ‘નામંજુર’
 ફરીયાદ મુજબની એકપણ દાદ મળવા હકકદાર નથી.
 સામાવાળા વેપારીને થયેલ ખર્ચ રૂા. પ૦૦૦/- ૩૦ દિવસમાં ચુકવવા.
સાહેબશ્રી,
અમો ફરીયાદી ગ્રાહક દ્રવારા રાષ્ટ્ર વ્યાપી ચાલતી ગ્રાહકો સાથેની ગુન્હાહીત છેતરપીંડી અને વિશ્વાસધાત સામે કલાસ એકશન ફરીયાદ જરૂરી આધાર પુરાવાઓ સાથે કેન્દ્ર અને રાજય સરકારશ્રીની વિશાળ જાહેરાતો, ગ્રાહક જાગૃતિ અભિયાનો, ગ્રાહકદીન ઉજવણીઓ વિગેરે સહ નામદાર કોર્ટના ગ્રાહક તરફેના ચુકાદાઓને ધ્યાને લઈ અધિનિયમનો ઈરાદો ગ્રાહકોના હિતોનુ રક્ષાણ કરવાનો હોય ગીર સોમનાથ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કોર્ટ- જુનાગઢમા ફરીયાદ દાખલ કરેલ જે તકરારનો નિર્ણય વેપારી તરફે અને અમો ગ્રાહક વિરૂધ્ધ વ્યકિતગત હેસીયતથી વિશાળ ગ્રાહક વર્ગના પ્રતિનિધિ તરીકે કરવામાં આવેલ હોય જેની સામે હાલની અપીલ અરજ કરીએ છીએકે…,

(૧) જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્રવારા અમો ગ્રાહક વિરૂધ્ધ કરેલ હુકમ અન્યાય કતર્ા ગ્રાહકોની થતી ખુલ્લેઆમ અયોગ્ય વેપાર પ્રથાથી અવનવી તરકીબો અપનાવી રાષ્ટ્રવ્યાપી ગ્રાહકો સાથે કરવામાં આવતી ગુન્હાહીત છેતરપીડી, વિશ્વાસાત, સામે જાગૃત ગ્રાહક તરીકે ફરીયાદ પુવર્ે નોટીસ આપેલ હતી જેનો કોઈ ઉચ્ચીત જવાબ આપવામાં આવેલ નથી કે નોટીસની હકીકત ફોરમ કોર્ટમાં ચાલેલ કેસના કામે આધાર પુરાવાઓ સાથે પુરવાર કરેલ નથી ત્યારે અમોએ ગ્રાહક તરીકે સામાવાળા વિરૂધ્ધ દાખલ કરેલ કલાસ એકશન ફરીયાદથી સામાવાળાને કઈ રીતે હેરાનગતી થયેલ છે તે બાબતેનો અસ્પષ્ટ હુકમ કરી ગ્રાહક તરકાર નિવારણ ફોરમ કે જે ગ્રાહકોના હિતોનુ રક્ષાણ કરવા રચાયેલ ફોરમ કોર્ટે ગ્રાહકને દંડવાનુ અને મોટા ગજાના વેપારીઓને ગ્રાહકોને લૂટવાન ખુલ્લી છુટ આપતો દ્રેષ્ાયુકત હુકમ કરેલ હોય જે રદ જવાને પાત્ર છે.

(ર) ગ્રાહક ફોરમ કોર્ટેના હુકમના તથ્યો તપાસવામાં આવેતો…,
(અ) વિશાળ ગ્રાહક હિતને થયેલ નુકશાન સસબ વિશાળ લોકહિતમાં ફરીયાદ કરેલ છે.
(બ) બોકસ ઉપર ૬૦ એમએલ ના જથ્થાની કિમત બતાવી પ૦ એમએલ માલ આપવામાં આવે છે આમ ૧૦ એમએલ ની મહતમ કિમત કરતા વધુ કિમત વધુ વસુલવામાં આવ છે.
(ક) ફરીયાદ પુવર્ે નોટીસ આપેલ છે.
(ડ) રાજય / કેન્દ્ર સરકારશ્રીથી સમાન ગ્રાહકના હિતના પ્રતિનિધિ તરીકે ફરીયાદ ફાઈલ કરવા અગ્ર સચિવશ્રી, ગુજરાત રાજય ગ્રાહક બાબતો સહનાને નોટીસ નકલ મોકલેલ.
આમ હુકમમા બતાવેલ બાબતોથી સ્પષ્ટ છેકે., ફરીયાદ મુજબની ગુન્હાહીત હરકતોથી ગેરવાજબી વેપાર પ્રથા આચરી રાષ્ટ્રીય સ્તરે ગુન્હાહીત છેપરપીંડી – ઠરાગઈથી મહતમ કિમત મુજબ આપવાના થતા જથ્થા કરતા ઓછો જથ્થો આપી મહતમ કિમત કરતા વધુ કિમત વસુલેલ હોવા બાબતેની ફરીયાદ હોય, આમ વિશાળ ગ્રાહક વર્ગના હિતમાં કરવામાં આવેલ ફરીયાદ અન્વયે શ્યુમોટો કાર્યવાહી કરવાની અથવા કાર્યવાહી દરખાસ્ત કરવાની થતી હતી પરંતુ તેમ થયેલ નથી અને ગુન્હાહીત રીતે વિશાળ ગ્રાહકોને છેતરતી કંપનેને ગ્રાહકોના હિત વિરૂધ્ધ ગ્રાહક ફોરમ દ્રવારા જે હુકમ કરવામાં આવેલ છે તે સ્પષ્ટ પણે ન્યાયીક પ્રકિ્રયાને લાંછન રૂપ અને ગ્રાહકોના હિત માટે રચાયેલ ફોરમ કોર્ટથી ગ્રાહકોને મળતા રક્ષાણ વિરૂધ્ધનો હોય જેની સમીક્ષાા થવા અમારી અપીલના કામે નમ્ર રજુઆત છે.
પાના નં..(ર) ઉપર.
…ર…

(૩) ફોરમ કોર્ટ દ્રવારા હુકમ સબંધે ફરીયાદની તૃટીઓ જે બતાવવામાં આવેલ છે તેમા…,
૧. પરફયુમ કયાથી ખરીદ કરેલ તે બતાવેલ નથી.
વિશાળ ગ્રાહક વર્ગના હિતમાં ફરીયાદ કરેલ હોવાનુ ફરીયાદ અરજમા બતાવી વેચાણ નેટવર્કની વિગતો આપવામાં આવેલ છે જેમા…, ૧. ઓનલાઈન સેલ્સ (નેટ સાઈટથી સ્પષ્ટ છે)
ર. હોલસેલ વેપારીથી વેચાણ (ડીસ્ટ્રીબ્યુશન શીપથી રાષ્ટ્રવ્યાપી નેટવર્ક)
૩. શોરૂમ રીટેઈલ વેચાણ (કંપનીએ પોતાના શોરૂમો જેની વિશાળ જાહેરાતો)
૪. એકઝીબીશન કમ સેલ્સ
પ. એકસપોર્ટ વિગેરેથી વિશળ ધંધો ફેલાયેલ છે અને તે ધંધા / માલની ગુણવતા નુ સ્ટાર્ડડ બતાવતા આઈએસઓ ૯૦૦૧-ર૦૦૮ થી વેચાણ કરવામાં આવતુ હોય અને અનેક ગ્રાહકોના હિતમાં ફરીયાદ દાખલ કરેલ હોવાનુ સ્પષ્ટ કરેલ છે ત્યારે પરફયુમ કયાથી ખરીદ કરેલ છે તેવો સવાલ ગ્રાહક સામે ઉઠાવવાને બદલે બતાવેલશ્રોતથી તપાસ થવા કે વેપારી જયારે ફરીયાદના કામે આરોપી છે ત્યારે ફરીયાદ મુજબના આક્ષોપો વિરૂધ્ધ પુરાવાઓ આપવાની જવાબદારી કાયદાથી વેપારીની છે.

ર. ઓછા જથ્થાના પરફયુમ સબબ સક્ષામ ઓથોરીટીનુ પ્રમાણપત્ર કે પરીણામ અહેવાલ રજુ થયેલ નથી.
જે જથ્થો બોકસ ઉપર લખવામાં આવેલ છે તેનાથી ઓછા જથ્થાની બોટલ બોકસમાં મુકવામાં આવેલ છે હોવાની પ્રથમ દર્શનીય ફરીયાદ છે. આરોપી વેપારીએ બોટલ ૬૦ એમએલની હોવાનુ પરંતુ પિ્રન્ટ મીસ્ટેકથી ઓછો જથ્થો છપાયેલ હોવાનો કોઈ બચાવ લીધેલ નથી કેજેને લઈ બોટલમાં બોકસમા બતાવ્યા મુજબનો જથ્થો હોવા બાબતે સક્ષામ ઓથોરીટીનુ પ્રમાણપત્ર લેવાની જરૂરીયાત ઉભી થાય આમ ખોટીરીતે વેપારીને લાભ આપવાના ઈરાદાથી સક્ષામ ઓથોરીટીના પ્રમાણપત્રનો મુદદ્રો ઉપસ્િથત કરી વિશાળ ગ્રાહકના હિત વિરૂધ્ધ નિર્ણય કરેલ છે.

૩. નોટીસમાં માલની કિમત રૂા. ૩૯૯ લખેલ છે પરંતુ સામાવાળાએ કેટલી રકમના અવેજનુ બીલ આપેલ છે તે બતાવેલ નથી.
જયારે વિશાળ ગ્રાહક વર્ગને આવરી લેતી ફરીયાદ હોય અને તે કામે અમોએ ખરીદ કરેલ બોટલ અને બોકસ અસલમાં તથા ફોટોગ્રાફસ રજુ રાખેલ અને ચાલુ કેસના કામે વિશેષ્ા પુરાવા તરીકે તાજેતરનો પુરાવો રજુ કરવા અને ગ્રાહક તરફેની ફરીયાદ પુરવાર થતા મહતમ સજા / દંડનીય કાર્યવાહી કરવા જણાવતા મુદત તારીખે ખરીદ કરેલ સ્પ્રે બોટલ બોકસ દુકાનદારથી ગીફટ પેક કરાવી બીલ સાથે ફરીયાદી તરફેના વિશેષ્ા પુરાવા તરીકે રજુ કરતા પુરાવા રજુઆતની વિગતો / બીલ વિગેરે જોઈ તપાસી પરત કરવામાં આવેલ જે બાબત અમારી અનેક રજુઆતને લઈને વિકૃત સ્વરૂપે હુકમમા પણ બતાવવામાં આવેલ છે આમ જે હુકમ થયેલ છે તે દ્રેષ્ાયુકત હુકમ હોય રદ જવાને પાત્ર છે

૪. ચાલુ કેસના કામે તારીખ : ૯/૧/૧૯ થી ઘર સજા કે દેખો દુકાન માંથી (હજુ પણ ગુન્હાહીત ગઠાઈ અને છેતરપીંડી ચાલુ હોવા બાબતે) ખરીદેલ પરફયુમ બોટલના બીલની ઝેરોક્ષા નકલ રજુ રાખેલ છે.
પુરાવો રજુ કરતા પુરાવા સબંધેની લેખીત રજુઆતના કામે બોટલ ગેફટ પેક સહ અસલ બીલ પણ રજુ રાખેલ જે પરત કરી દેવામાં આવેલ જયારે પુરાવા રજુ કરતા પત્રમાં સ્કેન કરી બીલની હકીકત રજુ રાખેલ હોય તેને ઝેરોક્ષા બીલ રજુ રાખેલ હોવાનુ ગ્રાહક ફોરમ હુકમનામામા લખેલ છે તે ન્યાય પ્રકિ્રયાને શર્મસાર કરનાર છે.

પ. ચાલુ કેસના કામે રજુ રાખેલ બીલની ફરીયાદ નથી – બોટલ બોકસ – બીલ સાથે કેસના કામે પુરાવા તરીકે સ્િવકારવા ઈન્કાર કરી પરત કરવામાં આવેલ છે.
ફોરમ કોર્ટની સુચના મુજબ વિશેષ્ા પુરાવો રજુ કરવા જણાવતા પછીની મુદતે બજાર માંથી બોટલ ખરીદી પેક કરાવી અસલ બીલ સાથે રજુ કરતા ફરીયાદ પછી પણ બજારમાં ગુન્હાહીત છેતરપીંડી અને ઠગાઈ સતત ચાલુ હોવાની બાબતને ગંભીરતાથી લેવાને બદલે પુરાવા તરીકે સ્િવકારવા ઈન્કાર કરી દેવામાં આવેલ તે બાબત અનેક ગ્રાહક ફોરમથી ચાલતી ન્યાયીક પ્રકિ્રયા ઉપર અનેક સવાલો ઉભા કરે છે.

૬. હકુકમત બાબતે ટોલ ફ્રી નંબરથી મેળવેલ સલાહ મુજબ : ‘ફરીયાદનુ કારણ સમગ્ર / અંશત: જે જગ્યાએ ઉભુ થયેલ હોય તે સ્થળના સ્થાનીક વિસ્તારની અંદરના ગ્રાહક ફોરમ કોર્ટ ને ફરીયાદ ચલાવવા ન્યાય નિર્ણય કરવા હકુમત પહોચે છે’ અને તે આધારે દાખલ કરેલ ફરીયાદ ચલાવવાની હકુમત રહેતી નહી હોવાની બાબત જયારે ગ્રાહક તરકાર ફોરમ પોતાના ચુકાદામાં લખે છે તે દુ:ખદ બાબત છે આમ કરી સ્પષ્ટ પણે ગ્રાહકને થયેલ નુકશાની સામે ન્યાયીક કાર્યવાહી ચલાવવાને બદલે ગ્રાહકને ભોગે ગ્રાહકોની ખુલ્લી લૂટને કાયદાથી માન્યતા આપવા સિધ્િધ વેપારીની તરફદારી કરવામાં આવેલ છે જેની પણ સમીક્ષાા થવા અમો અપીલ કતર્ા ગ્રાહકની નમ્ર વિનંતી છે.
પાના નં..(૩) ઉપર.
…૩…

૭. ચાલુ કેસના કામે સતત ગુન્હાખોરીથી ચલાવવામાં આવતી છેતરપીંડી સબબનો વિશેષ્ા પુરાવો સ્િવકારવા ઈન્કાર
બોકસ ઉપરની પિ્રન્ટ કોન્ટીટી – બોટલ ઉપરની પિ્રન્ટ કોન્ટીટી, ચાલુ કેસના કામે વિશેષ્ા પુરાવા તરીકે સીસીટીવી કેમેરા વાળી દુકાનેની ખરીદ કરેલ બોટલ પેકીંગ રજુ રાખવા છતા નહી સ્િવકારવાની બાબત છતા ગ્રાહક ફરીયાદ સાબીત કરી શકેલ નહી હોવા સામે વેપારી તરફેથી કોઈ આધારો સાથેનો બચાવ રજુ થયેલ નથી તેમ છતા ગ્રાહકની ફરીયાદ ખોટી ઠેરવવા છાપળના તથ્થોની પણ તપાસ થવી ઘટે.

૮. વિશાળ ગ્રાહક વર્ગના હિતમા કરેલ ફરીયાદને ફરીદીના વ્યકિતગત નુકશાન પુરતી સિમીત કાર્યવાહી નુ અર્થધટન
જયારે વિશાળ ગ્રાહક હિતમાં ફરીયાદ કરવામાં આવેલ છે અને વેપારી / ઉત્પાદકનુ વિશાળ નેટવર્ક છે ત્યારે ગુન્હાહીત છેપરપીંડી અને ઠગાઈ અનેક લોકો સાથે થયેલ હોય ગુન્હાહીત ઠગાઈ સબંધે નોટીસથી સામાવાળાના પુરાવાઓ તપાસવા સ્પષ્ટ લખવામાં આવેલ છે અને તેને આધારે વિશાળ ગ્રાહક વર્ગને થયેલ નુકશાન સામે દંડનીય કાર્યવાહી કરવાની થતી હતી તેમ નહી કરી જાહેર હિતમાં કરેલ ફરીયાદને સીમીત બનાવી વ્યકિતગત નુકશાની બતાવેલ નહી હોવાની બાબત ફોરમ કોર્ટ દ્રવારા લખવામાં આવેલ છે તે દુષ્િાત હુકમ હોવાનુ સ્પષ્ટ કરે છે.

૯. આંતર રાજય અને આંતર રાષ્ટ્રીય નેટવર્કથી મોટા પ્રમાણમાં કરવામાં આવતી ગુન્હાહીત છેતરપીંડી અને ઠગાઈ સામે કરેલ ફરીયાદથી ગ્રાહક ફોરમ કોર્ટથી ગ્રાહકને દંડ કરી ફરીયાદ ખોટી ઠેરવી ગ્રાહકોને ફરીયાદ કરતા અટકાવવા, ગ્રાહકોની ફરીયાદને ભ્રષ્ટાચારનુ સાધન બનાવી વેપારી તરફે કરવામાં આવતા હુકમો..,
ગ્રાહક ફોરમ કોર્ટ દ્રવારા ફરીયાદી ગ્રાહક વિરૂધ્ધ હુકમ કરતા ન્યાયની ગરીમાની હદ વટાવેલ છે અને વેપારીએ જે ગુન્હાહીત છેતરપીંડી અને ઠગાઈ કરેલ છે તેની સામે કરેલ ફરીયાદના કામે ફોરમ કોર્ટમાં હાજર થઈ આથર્ીક, શારીરીક અને માનસીક નુકશાન થયેલ હોવાનુ ગ્રાહકની ફરીયાદ ખોટી હોવાનુ અને વેપારીને મોટા પ્રમાણમાં ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાની છુટ હોવાનુ ઠરાવી આપવા અને આવી ફરીયાદો અટકાવવા વેપારીના હિતમાં જે નિર્ણય કરેલ છે તે જાગો ગ્રાહક જાગો ની વિશાળ જાહેરાતો કરી છેતરાયેલા વ્યથીત ગ્રાહકોને ઉશ્કેરણી કરી ફરીયાદો કરવા પ્રેરી ફરીયાદને ભ્રષ્ટાચાર અને ગેરરીતીનુ સાધન બનાવી ફરીયાદી ગ્રાહક વિરૂધ્ધ ઉપયોગ ઘાતક છે.

૧૦. ગ્રાહકો સરકારશ્રીની જાગો ગ્રાહક જાગો વિગેરેની જાહેરાતો.., ગ્રાહક દીનની ઉજવણીઓ.. ગ્રાહક વિભાગના સેમીનારો વિગેરેથી પ્રેરાઈ કોઈ ફરીયાદ નહી કરવા અને આવા વિભાગો અને ખચર્ાઓ ગ્રાહકના હિતમા બંધ થવા યોગ્ય માધ્યમથી ગ્રાહક ફોરમ હુકમ અને તેની સામેની અપીલના પ્રચારથી ગ્રાહક વધુ હેરાનગતીનો શિકાર ન બને તે બાબતે અને ફોરમ કોર્ટથી ગ્રાહક વિરૂધ્ધના પગલાઓ સામે જનજાગૃતી સબબ હુકમ / અપીલ મેમો સાર્વજનીક.
ગ્રાહકની આથર્ીક સધ્ધતા નોટીસ ની હકકીકતથી ફોરમ કોર્ટ દ્રવારા નકકી કરવામાં આવેલ છે જયારે વિશાળ ગ્રાહક વર્ગ સાથે ગુન્હાહીત છેતરપીંડી અને ઠગાઈ કરનાર વેપારી / સામાવાળાની આઈએસઓ ૯૦૦૧-ર૦૦૮ પ્રમાણ પત્ર મલ્ટીનેશનલ નેટવર્કથી કરવામા આવતી છેતરપીંડી સામે ગ્રાહકને દંડવા સામાવાળા સબંધે તપાસવાની થતી કોઈ બાબત તપાસવામાં આવેલ નથી અને ગ્રાહકની ફરીયાદ ગ્રાહક ફોરમ માટે કોઈપણ જાતના વાજબી કારણ આપ્યા વગર તુચ્છ અને ત્રાસ દાયક ગણી કાઢી નાંખવાનો નિર્ણય ગ્રાહકના નામે અને ગ્રાહકના હિતમાં કામ કરતી ગ્રાહક ફોરમ કોટર્ે બંધ કરી ગ્રાહકને વધુ નુકશાન ફોરમ કોર્ટ ન પહોચાડે તે માટે ગ્રાહકના હિતમાં વહેલામાં વહેલી તકે બંધ કરવા નિર્ણય થવા સરકારશ્રીમા, વિરોધપક્ષા, લોકપાલ, શોશ્યલ મીડીયા, સામાજીક સંસ્થાઓ મારફત ગ્રાહકોની ફરીયાદો ગ્રાહક માટે જોખમ રૂપ નબને તે માટે ખાસ રજુઆત થવા હાલની અપીલ કરી અપીલની નકલો સાર્વજનીક કરેલ છે જેને ગુન્હો ગણી અપીલ કમીશન કાર્યવાહી નહી કરે તેવી અપેક્ષાા રાખીએ છીએ.

(૪) ગ્રાહક ફોરમનો આખરી હુકમ (પ્રમાણીત નકલ સામેલ છે)
અ. ફરીયાદી ગ્રાહકની સામાવાળા વેપારી વિરૂધ્ધની ફરીયાદ ફોરમ કેસ નં : ૩૩/ર૦૧૮ ગુણદોષ્ા ઉપર ‘નામંજુર’ કરવામાં આવે છે.
બ. ફરીયાદી ગ્રાહકની ફરીયાદ મુજબની એક પણ દાદ મેળવવા હકકદાર થતા નથી.
ક. ફરીયાદી ગ્રાહકની કસુરના કારણે સામાવાળા વેપારીને હેરાનગતી થયેલ હોય ફરીયાદી ગ્રાહકે સામાવાળા વેપારીને થયેલ ખર્ચ પેટે રૂા. પ૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર) હુકમની તારીખ થી દિન ૩૦ માં ચુકવી આપવા.
ગ્રાહક ફોરમ કોટર્ો ગ્રાહકોની ફરીયાદને રોકડમા રૂપાંતરીત કરી વેપારી તરફે ચુકાદાઓ આપવા મોટો નાણાકીય ભ્રષ્ટાચાર આચરતા હોવાની બાબત નવી નથી ઈન્ટરનેટ ઉપર અનેક ફરીયાદી ગ્રાહકોએ પોતાની ફરીયાદમાં ગ્રાહક ફોરમ કોર્ટના વલણ સબંધે આકરી ટીકાઓ કરેલ છે જેમા ફરીયાદીને થયેલ નુકશાન સામે આપવુ પડેજ તેમ હોય ત્યા શુલક વળતરનો હુકમ કરવામાં આવે છે જેની સામે ફરીયાદીએ અનેક ગણુ નુકશાન સહન કરેલ હોય, સેલ્ફ / જાતે કેસ લડતા ગ્રાહકોને ખાસ નુકશાન કરવામાં આવે છે વકીલો મારફત વહીવટ ચાલતો હોય જે વહીવટ પાર નહી પડતા આમ કરવામાં આવે છે વિગેરે.

પાના નં..(૪) ઉપર.
….૪….

(પ) અમો ફરીયાદીની ફરીયાદ સામે બચાવપક્ષો કોઈપણ જાતના આધાર પુરાવાઓ કે જે અમો ફરીયાદીની ફરીયાદ અરજ પેરા નં : (૬) ની વિગતે ૧ થી ૭ ના દસ્તાવેજી આધારો રજુ રાખવા જણાવેલ છે જે આધારો રજુ રાખ્યા વગર મનઘડત રીતે અમો ફરીયાદીએ ૬૦ એમએલના બોકસમાં પ૦ એમએલની બોટલ મુકેલ હોવાનો તર્ક રજુ રાખેલ છે જેને ફોરમ કોટર્ે માન્ય રાખતા કોઈપણ જાતના દરસ્તાવેજી આધારો તપાસવાની દરકાર કરેલ નથી, સામાવાળા વેપારી દ્રવારા પરફયુમ બોકસ અને બોટલોના ખરીદ – ઉપયોગ અને સ્ટોકની બાબત રજુ રાખી પુરવાર કરવામાં નિષ્ફળ રહેલ છે આમ તેમના તર્કને કોઈ હકીકત લક્ષાીય આધારથી પુરવાર કરી શકેલ નથી ત્યારે ન્યાય નિર્ણયના કામે આવા કાલ્પનીક તર્કને ધ્યાને લઈ શકાય નહી તે રજુઆતને અવગણી ગ્રાહક વિરૂધ્ધનો ગ્રાહક ફોરમનો નિર્ણય ગ્રાહકોની ચાલતી બેફામ લૂટ સામે ન્યાયીક કાર્યવાહીથી વિશાળ ગ્રાહક વર્ગના હિતમાં કામ કરતા જાગૃત ગ્રાહકને ફોરમ કોર્ટનો નિર્ણય નિઉત્સાહીત કરનાર અને વેપારીઓને ગ્રાહકોને ઠગવાની ખુલ્લી છુટ આપનારો છે.

(૬) પેકીંગ મટીરીયલ્સ અને તેમા પણ આઈએસઓ – ૯૦૦૧/ર૦૦૮ ના પ્રમાણપત્ર ધરાવતી કંપનીનો માલ જયારે ગ્રાહક ખરીદ કરે છે ત્યારે માલની ગુણવતા-અને જથ્થાની બાબતમાં નિશ્િચત હોય છે અને તેનોજ અમારા ફરીયાદના સામાવાળાએ ગેરલાભ ઉઠાવેલ છેકે ગ્રાહક માત્ર બોકસની વિગતોથી પેકીંગ મટીરીયલ ખરીદ કરે છે અને તેમા પણ એકથી વધુ અને સ્ટાર્ડ પરફયુમની ચકાસણી વિક્રેતા તેમની લુઝ બોટલથી કરાવી આપતા હોય ત્યારે માલની ગુણવતા અને બોકસ ઉપર લખેલ કોન્ટીટી બરાબર હશે તેવા વિશ્વાસ અને ભરોસા સાથે પેક માલની ખરીદી કરતા હોય છે ત્યારે અનેક પ્રકારે ગેરરીતીઓ સાથે અયોગ્ય વેપાર પ્રથાથી મોટાપાયે ગ્રાહકો સાથે ગુન્હાહીત વિશ્વાસધાત અને છેતરપીંડી કરેલ હોવાનુ સ્વયંમ સ્પષ્ટ છે જે બાબતેની ગ્રાહક તરફેની રજુઆતને સતત અવગણવામાં આવેલ છે.

(૭) જયારે બોકસ ઉપર ૬૦ એમએલ બતાવવામાં આવેલ છે અને કિમત પણ ૬૦ એમએલની વસુલવામાં આવે છે ત્યારે બોકસની અંદરની બોટલ પ૦ એમએલની નિકળેલ છે અને તેમા પણ પુરૂ પ૦ એમએલ પરફયુમ છેકે કેમ તે નકકી કરવા ગ્રાહક પાસે કે વિક્રેતા પાસે કોઈ માપક યંત્રો નથી આમ પ૦ એમએલની ક્ષામતા ધરાવતી બોટલમાં ક્ષામતા કરતા વધુ ફરફયુમ ભરી શકાય નહી ત્યારે ક્ષામતા મુજબ કે ક્ષામતા કરતા ઓછુ પરફયુમ ભરી વિશાળ ગ્રાહક વર્ગ સાથે ગુન્હાહીત વિશ્વાસધાત અને છેતરપીંડી કરવામાં આવેલ છે જે બાબત સામે આવતા ગ્રાહકના હિતમા શ્યુમોટો કાર્યવાહી દરખાસ્ત થવાને બદલે કેસના અંતે ગ્રાહકને દંડવાની ગ્રાહક ફોરમની નીતી શંકાના દાયરામા છે.

(૮) આજે પણ માકર્ેટમાં ૬૦ એમએલના બોકસમાં જે પરફયુમ નુ વેચાણ કરવામાં આવે છે તેમા પ૦ એમએલની બોટલો હોવા બાબતે અમો નામદાર ફોરમ કોર્ટ સમક્ષા બજાર માંથી આ કામના સામાવાળાની ફ્રેન્ચાઈસીના પેકીંગ રજુ રાખીએ છીએ જેના બેચ નંબર, મેન્યુફેકટર ડેઈટ વિગેરેથી ખાત્રી થવા અને વિશેષ્ામાં નામદાર કોર્ટ દ્રવારા સદર બેંચ નંબર / ઉત્પાદન તારીખનો માલ ખરીદી ચેક કરવાની ફોરમ કોર્ટ સમક્ષાની લેખીત રજુઆત કરવામાં આવેલ છે ત્યારે આ કામના સામાવાળા વેપારીનો બોટલ બદલેલ હોવાનો આક્ષોપ ખોટો સાબીત થયે તેમના ધંધાની સ્થાપનાથી લઈ આજ સુધીના કુલ વેચાણ ઉપર દંડનીય કાર્યવાહી થવાને બદલે ગ્રાહકને દંડવાની ગ્રાહક ફોરમ કોર્ટ કઈ દિશામાં કામ કરી રહેલ છે ? ગ્રાહકોના હિત કરતા ગ્રાહકો સાથે ઠગાઈ ગુન્હાહીત છેતરપીંડી, વિશ્વાસધાત કરનાર વેપારીની સિધ્િધ તરફદારીઓ અનેક કેસોમાં કરવામાં આવેલ હોવાનુ અમારી જાણમાં છે કે જેમા..,
 ફરીયાદી હાજર હોવા છતા ફરીયાદીની સતત ગેરહાજરી બતાવી વેપારી / કંપની તરફે કેસ કાઢી નાંખવામાં આવેલ છે.
 ગ્રાહક તરફે સબળ પુરાવાઓ / ફરીયાદના આધારો રજુ કરવામાં આવતા શુલક વળતર / નુકશાનીના હુકમો કરવામાં આવેલ છે આમ કરી ફરીયાદી ગ્રાહક વિરૂધ્ધ વેપારીને ફરીયાદથી કોઈ ફેરપડતો નહોય ગ્રાહક ફોરમ સતત ગ્રાહક ફરીયાદના ન્યાય નિર્ણય સબંધેની વિશ્વસનીયતા ગુમાવી રહેલ છે.
 જયારે ગ્રાહક પોતે (વકીલ વગર) તેમની ફરીયાદમાં હાજર રહી કાર્યવાહી ચલાવે છે તેમા ફરીયાદી ગ્રાહકને વધુને વધુ હેરાન કરી ગ્રાહક વિરૂધ્ધ / વેપારીના હિતને ધ્યાનમંા રાખી કરવા ખાતર હુકમો કરવામાં આવે છે.
 વેપારીની અનુકુળતા મુજબ કેસ ચલાવવામાં આવે છે, ગ્રાહકે ફરીયાદ કરી ગુન્હો કરેલ હોય તેમ વર્તવામાં આવે છે.

(૯) હુકમ સામે અપીલના કામે ઉપસ્િથત મુદદ્રાઓ :
૧. શુ ગ્રાહક ફોરમમા ટોલફ્રી નંબરની સલાહ મુજબ દાખલ કરેલ ફરીયાદ તુચ્છ – ત્રાસ દાયક છે ? તે કઈ રીતે ત્રાસ દાયક અને તુચ્છ છે તેના વિસ્તૃત છણાવટ કયર્ા વગર ફરીયાદ કાઢીનાંખી ગ્રાહકને દંડી શકાય ?
ર. શુ ગ્રાહક ફરીયાદ સબંધેના સરકારશ્રીના જાહેર કરેલ ટોલફ્રી નંબર ઉપર જયુરીડીકશન સબંધેની ખોટી સલાહ આપી ગ્રાહકને ગેરમાગર્ે દોરતી સલાહો આપવામાં આવે છે ?
૩. શુ ગ્રાહક ફોરમ મા દાખલ થતી ફરીયાદોની ટેકનીકલ ખામીઓ તપાસ્યા વગર નિર્ણય સુધી ચલાવ્યા બાદ હુકમથી ટેકનીકલ ખામીઓ જાહેર કરી ફરીયાદનો હુકમ ફરીયાદી વિરૂધ્ધ કરી શકાય ?

પાના નં..(પ) ઉપર.
…પ…

૪. શુ ગ્રાહક ફોરમ કોર્ટની સ્થાપના ફરીયાદી ગ્રાહકને દંડી ગ્રાહકો વિરૂધ્ધ વેપારીઓને રક્ષાણ આપવા કામ કરતી ન્યાયીક વ્યવસ્થા છે ? ગ્રાહકોને દંડી હેરાનકરી ગ્રાહકોને ફરીયાદ કરતા અટકાવવા આમ કરવામાં આવે છે ?
પ. વિશેષ્ા પુરાવાઓ કે જે ફરીયાદ મુજબની અનેક ગ્રાહકો સાથે સતત ચાલુ હોવા બાબતેના ફરીયાદી ગ્રાહક તરફે રજુ કરવામાં આવેલ તેનો અસ્િવકાર થઈ શકે ?
૬. શુ અમારી ફરીયાદ સેવાની ખામીની છે કે વિશાળ ગ્રાહક વર્ગ સાથેની ગુન્હાહીત છેતરપીંડી ઠગાઈની છે ? વેચાણ કે વેચાણ પછીની કોઈ સેવાની તકરાર નથી ત્યારે હુકમનામામા ઉપસ્િથત કરેલ મુદદ્રા નં : ૧ થી સેવાની ખામી નો મુદદ્રો કઈ રીતે ઉપસ્િથત કરેલ છે ?
૭. શુ વેપારી / વિક્રતા સાબીત કરે છેકે તેઓએ કોઈપણ પ્રકારે ગુન્હાહીત વેપાર રીત રસમ અપનાવી ગ્રાહકો સાથે ગુન્હાહીત છેતરપીંડી અને ઠગાઈ કરેલ નથી ?
૮. શુ ગ્રાહક પોતાના વ્યકિતગત હિતમાંજ ફરીયાદ કરી શકે ? વિશાળ ગ્રાહક વર્ગના હિતમાં સુપિ્રમ કોર્ટના ચુકાદા મુજબ કોઈપણ વ્યકિત ફરીયાદ દાખલ કરી શકે (માન્ય સંસ્થાથી ફરીયાદ દાખલ કરવી જરૂરી નથી) તે મુજબ દાખલ કરેલ ફરીયાદ કાયદા વિરૂધ્ધની છે ?
૯. શુ ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો હુકમ એ ન્યાયીક હુકમ છે ? ખુલ્લેઆમ ૬૦ એમએલની એમઆરપી મુજબ કિમત વસુલી પ૦ એમએલ માલ આપવાની બાબત વિશાળ ગ્રાહક વર્ગના હિતમા ફરીયાદ ચાલવા પાત્ર નથી ?
જેવા અનેક મુદદ્રાો ઉપસ્િથત થાય છે જેની અપીલના કામે સમીક્ષાા થવી ધટે.

(૧૦) અમો ફરીયાદી ગ્રાહકને જે રીતે હુકમ પછી સતત ડરાવવા ધમકાવવામાં આવે છે તેમા..,
((૧)) ગ્રાહક બાબતના મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાએ પટેલવાદને લઈ ખાસ ભલામણથી વિરૂધ્ધ હુકમ કરાવેલ છે અને અપીલના કામે પણ કહેવાઈ .. દેવાઈ .. લેવાઈ અને સમજાઈ ગયેલ છે વિશેષ્ા હેરાનગતીઓ અને મહતમ દંડ / સજા માટે તૈયાર રહેવા…,
((ર)) અમારા મીત્રો, સગાઓને ગ્રાહકોની ચાલતી બેફામ લૂટ સામે ફરીયાદ દાખલ કરવા પ્રેરી ફરીયાદો દાખલ કરાવેલ છે તે ફરીયાદોમાં પણ નુકશાન કરવા…,
((૩)) મંત્રીશ્રીની વગનો ઉપયોગ કરી જુદાજુદા લીટીગેશનોમાં ફસાવવા / હેરાન કરી દેવા / બરબાદ કરી દેવાની ખુલ્લી ધમકીઓ સામાવાળા વેપારી અને તેમના મળતીયાઓ મારફત આપવામાં આવતી રહેલ છે ત્યારે અમોએ ગ્રાહક ‘સેલ્ફ’ (વકીલ વગર) ફરીયાદ દાખલ કરી ચલાવે છે ત્યારે ગ્રાહક ફોરમથી કાયદાકીય રક્ષાણ મળવા સહ ફોરમ કોર્ટ દ્રવારા ગ્રાહક વિરૂધ્ધ – દંડનીય કાર્યવાહી- શુલક વળતર – ફરીયાદ કાઢીનાખવા – ગ્રાહક તરફેના પુરાવાઓ નહી સ્િવકારવા જેવી બાબતોની ખાસ સમીક્ષાાઓ થવા અને ગ્રાહક ફોરમ કોર્ટમા ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે તેમ થવા હાલની અપીલ અરજ છે.

તારીખ : ૧૧/૦૩/ર૦૧૯
(રામસિંહભાઈ વજુભાઈ બારડ)

પ્રતિજ્ઞા પત્ર

આથી હું અપીલ કતર્ા / ગ્રાહક રામસિંહભાઈ વજુભાઈ બારડ ઉ.વષ્ર્ા : પુખ્ત ધંધો : ખેતી / સામાજીક કાર્યકર
રહે : ધામળેજ તા : સુત્રપાડા જી : ગીર સોમનાથ મારા ધર્મ પ્રમાણેની સત્ય પ્રતિજ્ઞા ઉપર જાહેર કરૂ છુકે., અપીલ મેમોમા જણાવેલ તમામ હકીકતો મારા લખાવ્યા મુજબની મારી ઉતમ જાણકારીની ખરી અને સાચી છે.

તારીખ : ૧૧/૦૩/ર૦૧૯
(રામસિંહભાઈ વજુભાઈ બારડ)

Image Uploaded by રામસિંહભાઈ વજુભાઈ બારડ:

ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ ની કલમ ૧પ હેઠળના અપિલ સત્તાધિકારી.., પ્રમુખશ્રી, રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશન-ગોતા(અમદાવાદ)સમક્ષ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *