Name of Complainant | |
Date of Complaint | February 27, 2019 |
Name(s) of companies complained against | vodafone Idea limited |
Category of complaint | Mobile Phone |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
સાહેબશ્રી,
વોડાફોન આઈડિયા લિમિટેડ કંપની ના મારા મોબાઈલ નો. 8980033378 અનુશન્ધાને આ કંપની મને ગ્રાહક તરીકે બેફામ લૂંટી લીધા પછી પણ નવેમ્બર 2018 થી કે અમારા દ્વારા ડિપોઝિટ રૂપિયા 3000/- જમા પરત કરવી નથી. જેના બાબત 20 થી વધુ વખત લેખિત થી અમારી જમા રકમ માંગેલ જે પરત કરવા ને બદલે ફોન થી પાયાવિહોણી વાતો કરી માનસિક ત્રાસ, થી હેરાન-પરેશાન કરે છે. આ સાથે નીચે ના પત્ર વ્યવહાર આપની જાણ સારું તેમજ આ કંપની સામે અમારી અરજ થી ફરિયાદ સ્વીકારી યોગ્ય કરવા વિનંતી સહ….
દાવા રકમ :- Rs. 3559/-
ડિપોઝિટ: Rs. 3000 + Rs. 459 એક તરફી બિલ બનાવી કરેલ લૂંટ + પત્ર વ્યવહાર ખર્ચ Rs. 100 + માનસિક ત્રાસ + ડિપોઝિટ ડાબી રાખેલ થી મોડું ચુકવણું વ્યાજ સહીત અન્ય
દિપલ મદલાણી
Image Uploaded by Dipal Madlani: