Name of Complainant | Yash gokani |
Date of Complaint | July 23, 2020 |
Name(s) of companies complained against | Paschim Gujarat Vij Company Ltd |
Category of complaint | Electricity |
Permanent link of complaint | Right click to copy link |
કલ્યાણપુર તાલુકા મથકમાં વીજળીની સમસ્યા ઘર કરી ગઈ છે. #PGVCL ના રેકર્ડ મુજબ ટાઉન ફીડર માં 24 કલાક વીજળી આપવાની હોઈ પરંતુ, કલ્યાણપુરમાં વીજળી અવાર નવાર ગુલ થઇ જવાની સમસ્યાથી પબ્લિક હેરાન થઈ રહી છે. Power supply not properly was last modified: July 23rd, 2020 by Consumer Court
Read More...