સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા – કોડીનાર શાખા

ધિરાણ મંજુરી પત્ર મુજબ લોન સલામતી વિમો એસબીઆઈ રીન રક્ષાા પોલીસી બેંક દ્રવારા લઈ ધિરાણ ચુકવણી કરવાની થતી હતી તેમ નહી દાખવેલ અક્ષામ્ય બેદરકારી અને નિષ્કાળજીથી ઉભી થયેલ બાકી ધિરાણ વસુલાત બાબતે.

Name of Complainant ધીરૂભાઈ લક્ષામણભાઈ ડેર
Date of ComplaintApril 13, 2019
Name(s) of companies complained against
Category of complaint Banking
Permanent link of complaint Right click to copy link

ગીર સોમનાથ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ – જુનાગઢ સમક્ષા. મજેવડી ગેઈટ, હાથીખાના, એમ.જી. રોડ-જુનાગઢ ફોન / ફેકસ : ૦ર૮પર૬રપપ૯૩ ભ્ઢ?બ્ય્ િસ્ ‘મ્ચ્)વ્ગ્દ્યબ્ન્બ્મ્ઝ%ન્?બ્ય્ઈિ’:? ફોરમ કેસ નં : ર૯ / ર૦૧૯ ફરીયાદી : ધીરૂભાઈ લખમણભાઈ ડેર તે સ્વ. યાજ્ઞનીક ધીરૂભાઈ ડેર ના પિતા દરજજે., તથા., શ્રી રાજેશકુમાર જેન્તીલાલ મહેતા (ધીરાણ કેસના જામીન વતી) નોકરી : પટૃવાળા, […]

Read More...