| Name of Complainant | |
| Date of Complaint | April 29, 2025 |
| Name(s) of companies complained against | Coinstoreola.cc |
| Category of complaint | Internet Services |
| Permanent link of complaint | Right click to copy link |
| Share your complaint on social media for wider reach | |
હું ઝોમાટો ડિલિવરી બોય તરીકે અત્યારે કામ કરું છું મને પેલા સાદો કોલ આવ્યો હતો 2 દિવસ પેલા મને કીધું તમારે જોબ ની જરૂર છે એટલે મેં કીધું હા મારે જોબ ની જરૂર છે અમારી કંપની છે જેનું નામે છે Telegram name :- linkeden idea 2024 ગ્રુપ website name :- https://coinstorela.cc/#/mine કીધું અમારી કંપની ગૂગલ મેપમા રેસ્ટોરન્ટ હોઈ એનિ તમને વેબસાઈટસ આપશે એમાં તમાંરે રિવ્યૂ આપવાના હોટલ રેસ્ટોરન્ટ ના પર રિવ્યૂ ના તમને કંપની 50 રૂપિયા આપશે એટલે મેં કીધું વાંધો નઈ મને મોકલો હોટલ ના લિંક હું રિવ્યૂ આપીશ મેં રિવ્યૂ આપ્યા અને એને મને પેલા દિવસે હોટલ ના 205 રૂપિયા આપ્યા 4 રિવ્યૂ ના મારાં એકાઉન્ટ મા પછી બીજા દિવસે એને મને 300 રૂપિયા આપયાં પછી એને મને એમ કીધું અમારી કંપની મા ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એને કંપની નું નામે કીધું coinstorela. Cc એમાં અમારી કંપની પૈસા નું રોકાણ કરે બીટકોઈન મા અને એમાં થી પ્રોફિટ કરૅ અને તમને પૈસા આપે એને મને પેલા 1000 રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કીધું મેં ટ્રાન્સફર કર્યા પછી એને મને 2000 પાછા ટ્રાન્સફર કરવા માટે કીધું મેં ટ્રાન્સફર કર્યા પછી એને મને 23500 કરવા માટે કીધું મેં કર્યા પાછા એને મને 68000 કરવા માટે કીધું મેં કર્યા એને મને પાછા 50000 ટ્રાન્સફર કરવા માટે કીધું મારી પાસે પછી પૈસા નોતા એટલે મેં એને ના પાડી મારી પાસે હવે પૈસા નથી એને કીધું withdrawal કરવા માટે તમાંરે પૈસા મોકલવા જ જોશે બાકી આ પણ પૈસા તમને નઈ મળે આ અમારી કંપની નિ પોલીસી છે મેં બોવ કીધું એને મને પૈસા મારાં આપી દયો એને નો આપ્યા એની વેબસાઈટ મા એને મારું એકાઉન્ટ બનાવેલું છે એ એકાઉન્ટ મા અત્યારે 154000 છે જે મને પણ બતાવે છે એ મને મારાં પૈસા withdrwal નથી આપતાં website એકાઉન્ટ નો મારી પાસે ફોટા પણ છે ઍ ના પાડે છે હજી તમે 50000 આપો પછી તમારા પૈસા આવશે બાકી નઈ આવે મેં પૈસા નિ લાલચ મા આવી ને એને ટ્રાન્સફર કર્યા ઍ હવે પૈસા નથી withdrawl કરી દેતા મારી પાસે પ્રૂફ માટે માટે ના ફોટોસ અને વાત કરેલી ચેટ પણ છે
Image Uploaded by GOSAI DIXITPURI: