Payment reverse

Name of Complainant CHAUHAN JAYESH BALDEVBHAI
Date of ComplaintMay 9, 2023
Name(s) of companies complained against
Category of complaint Electronic Appliances
Permanent link of complaint Right click to copy link
Share your complaint on social media for wider reach
Facebooktwitterredditpinterestlinkedinmail
Text of Complaint by CHAUHAN JAYESH BALDEVBHAI:

હું ચૌહાણ જયેશ તારીખ 29-03-2023 ના રોજ Flipkart પરથી fire bolat ni ઘડિયાળ મંગાવી હતીજેની Order ID – OD327692593636857100 અને 30-03-2023 ના રોજ તે કેસ ઓન ડિલિવરી હતી, મારી પાસે કેસ રોકડ ના હોવાથી મે UPI થી સ્કેન કરીને 1719rs આપિયા હતા
પણ બોક્સ ખોલી ને ચેક કરિયું તો તેમાં scrath પડેલ હોવાથી મે તરત જ રિફંડ પરત કરીયું, તો ડિલિવરી વારા ભાઈ એમ કીધું કે સાંજ સુધીમાં તમને રૂપિયા પાસા મળી જશે, જે આજ સુધી માળિયા નથી,
આજ 8 May થઇ તો હજુ સુધી તમે મને મારા રૂપિયા પાસા કેમ rerun નથી આપતા હવે હું કાયદેસર ની કાર્યવાહી કરીશું
મે ekart logistics ma જયને પણ તપાસ કરી છે તેમનું કહેવું પણ એમ છે કે Flipkart જોડે જ તમારે રૂપિયા પાસા માંગવાના ના રહેછે

Image Uploaded by CHAUHAN JAYESH BALDEVBHAI:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *