Name of Complainant | |
Date of Complaint | August 20, 2019 |
Name(s) of companies complained against | Jio phone |
Category of complaint | Mobile Phone |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
મારુ નામ સુરેશભાઈ પરમાર છે મેં તમારા મકરપુરા ના જીઓ સ્ટોર પરથી જીઓ નો મોબાઇલ 2 ઓગસ્ટ 2019 ના રોજ ખરીદી કરવા ગયો હતો અને મેં 1500 રૂપિયાનું ચુકવણું ડેબિટ કાર્ડ થી કારેલ હતું અને મારા ખાતા માંથી 1500 રૂપિયા કપાઈ ગયા હતા અને તમારા કર્મચારીએ કહ્યું હતું કે ચુકવણું થયું નથી પણ મારા બેન્ક એકાઉન્ટ માં થી પૈસા કપાઈ ગયા હતા. આને કહ્યું હતું કે તમારા ખાતા માં પાછા આવી જશે પણ આજની તારીખે પૈસા જમા થયા નથી. તો મહેબની કરીને મારા 1500 અથવા જીઓનો મોબાઈલ આપવા વિનંતી.
મારો મોબાઈલ નો.7405677552
પૈસા કપાઈ ગયા એની પહોંચ સાથે રાખેલ છે.