Name of Complainant | |
Date of Complaint | August 13, 2019 |
Name(s) of companies complained against | Jio |
Category of complaint | Mobile Phone |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
મારુ નામ સુરેશ છે અને હુ વડોદરા ગુજરાત માં રહું છુ અને મે ૨ જુલાઈ ૨૦૧૯ ના રોજ જિયો નો મોબાઈલ ખરીદવા ગયો હતો ત્યાં મને જિયો નો મોબાઈલ મને ૧૫૦૦ રૂપિયામાં મળતો હતો અને મે ડેબિટ કાર્ડ થી ચુકવણું કરેલ છે પણ જિયોના કર્મચારીએ મને કહ્યુ કે તમારુ ચુકવણું ફેલ થયુ છે તમને અમે મોબાઈલ નહી આપી શકીયે તમારા બેંક ખાતા માં ૧૫૦૦ રૂપિયા જમા થઈ જશે તેવું કહેવામાં આવેલ પણ આજદિન સુધી જમા થયા નથી અને મને જિયોના સ્ટોર પરથી કોઇ જવાબ મળતો નથી મહેરબાની કરીને મને મારા ૧૫૦૦ રૂપિયા પાછા આપવા મદદ કરો.
jio Store Add- Opp.Bhavans School, Krupal Society, Manjalpur, Vadodara, Gujarat 390010
Image Uploaded by suresh: