Name of Complainant | |
Date of Complaint | November 8, 2020 |
Name(s) of companies complained against | Airtel |
Category of complaint | Utilities |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
આદરણીય મહોદયા,
હું કંચનભાઈ પરમાર વડોદરા નો રહેવાસી, હું એરટેલ કંપની નો છેલ્લા 7 વર્ષ કે એના થઈ પણ વધારે થી ગ્રાહક છુ અને હું મારું બરાબર મારા બિલ ની ચુકવણી વગર કોઈ પણ છેતરપિંડી વગર નિષ્ઠા થી કરતો આવ્યો છું.
હું એ અત્યાર સુધી બરાબર વફાદાર રહી ને જેટલું ઉપયોગ કર્યું એટલી ચુકવણી કરતો આવ્યો છું પણ તેમ છતાં એરટેલ કંપની એ મારી છેતરપિંડી કારી ને વધારે ની રકમ ની માંગ કરેલ છે ને એ માંગ નો વિરોધ કરવા જતાં જબરજસ્તી થી મારી એમેઝોન ની સેવા બંધ કરી દીધેલ છે. અમો એ 999 નો પ્લાન એ માટે જ લીધેલ હતો કે અમને આ બધી સેવા મળી રહે પણ પણ જ્યારે સેવા નો ઉપયોગ કરવાનો સમય આવ્યો ત્યારે એરટેલ કંપની હે અમારી પાસે વધારાના 999 રૂપિયાની માંગ કરેલ છે જે તદ્દન અસ્વીકાર્ય છે.
અમો એ પ્લાન ને ચાલુ કરવા માં આવ્યો ત્યારે આવું કાઈ પણ નહોતું કહેવામાં આવ્યું ને હવે વધારાનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે ને એ ચાર્જ ની ચુકવણી ની ના પાડતા અમોને હેરાન કરવા માટે અમારી સેવા માં ખલેલ ઉભી કરવા માં આવી રહી છે ને અમારી amazon સેવા તો તદ્દન બંધ કરી દેવા માં આવી ને અમારી સાથે છેતરપિંડી કરવા માં આવી છે.. એમેઝોન પ્રાઈમ સેવા 999 ના પ્લાન સાથે તદ્દન મફત આપવાનો કીધેલ હતું પરંતુ સેવા આપવાનો સમય આવ્યો ત્યારે રૂપિયા ની માંગ કરી ને સેવા બંધ કરી દેવા માં આવેલ છે.
અમોને નિયમો ને વાંધાજનક આધાર આપી ને અમને હેરાન કરવા માં આવી રહ્યા છે ને અમારી સેવા માં તૃતી/ખલેલ કરવા માં આવી રહ્યો છે જેના થઈ અમને માનસિક ખૂબ જ તકલીફ થઈ રહી છે…
હું ભારત નો એક સામાન્ય અને જિમ્મેદાર નાગરિક છું ને હાલ નિવૃત કર્મચારી થવા માં દિવસો ગણી રહ્યો છું અને આ ભયાવહ બીમારી માં સાથ સહકાર આપવાના બદલે અમારી સાથે છેતરપિંડી જેવું વાંધાજનક કાર્ય કરી રહી છે.
હાલ ની ભયાવહ પરિસ્થિતિ માં અમારી અરજ છે કે અમો એ જે પણ ખર્ચ કરેલ છે એ પ્રમાણે અમોને સેવા પૂરતી આપવા માં આવે.. અમે જે ખર્ચ કરેલ છે એમનું જ વળતર ની અરજ કરી રહ્યા છે…
અમોને વગર કોઈ પણ શરતો અથવા રકમ ની માંગણી વગર સેવા શુરુ કરવાની નમ્ર અરજ છે.
આપનો વિશ્વાસુ
Image Uploaded by Atul Parmar (S/o Kanchanbhai balatkar):