Name of Complainant | |
Date of Complaint | November 4, 2020 |
Name(s) of companies complained against | એરટેલ |
Category of complaint | Internet Services |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
૧/૧૦/૨૦૨૦ તારીખે ૫૯૮₹ નું રિચાર્જ કરાવવા છતાં મારી સેવા ચાલુ કરેલ નથી . આ બાબતે મે કોલ સેન્ટર માં ફરિયા પણ કરી છે.મારો ફરિયાદ નંબર છે.51101465512. અને મને કાલે રાત્રે ૧૨ વાગે સેવા ચાલુ થશે તેવો જવાબ એરટેલ અધિકારી એ આપેલ છે.પણ તે ૧૨ વાગ્યા પછી પણ મારી સેવા બંધ જ છે. અરેલ કેર માં .મને સંતોષ કારક જવાબ મળ્યો નથી .અને આ સમયે મારું કાર્ડ ઓપરેટ કરવામાં આવ્યું ન હોવાથી મારે ઘણા પ્રશ્ન ઊભા થયા છે .તેનું જવાબદાર કોણ? મને ત્વરિત જવાબ આપો અને મારી સેવા ફરીથી શરુ કરો.મે કાલે તારીખ ૧/૧૦/૨૦૨૦ ને રવિવાર ના સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં ૫૯૮₹ નું રિચાર્જ કરાવવા છતાં મારી સેવા બંધ કેમ છે? જવાબ આપો?
લી. આપનો અસંતોષ કારક ગ્રાહક.
Image Uploaded by સાધુ ઉમેશકુમાર રામચંદ્ર: