બેંક અધિકારીએ લોનની ચુકવણી પહેલા વિમો લેવાની સુચના છતા વિમો નહી લઈ દાખવેલ અક્ષામ્ય બેદરકારી અને નિષ્કાળજીથી ઉભી થયેલ જવાબદારી

Name of Complainant DHIRUBHAI LAXMANBHAI DER
Date of ComplaintMarch 3, 2019
Name(s) of companies complained against
Category of complaint Banking
Permanent link of complaint Right click to copy link
Share your complaint on social media for wider reach
Facebooktwitterredditpinterestlinkedinmail
Text of Complaint by DHIRUBHAI LAXMANBHAI DER:

ઉચ્ચ શેક્ષાણીક લોન મંજુરી પત્ર
એસબીઆઈ રીનરક્ષાા પોલીસી લેવા સુચના
ધીરાણ મંજુર કરેલ રકમનો પુરો વિમો લેવા પિ્રમીયમની ગણતરી મંજુરી પત્રથી બતાવવામાં આવેલ છે
અધિકારીની અક્ષમ્ય બેદરકારી અને નિષ્કાળજીને લઈ એસબીઆઈ રીન રક્ષાા વિમા પોલીસી લીધેલ નહી.
જેના ઉચ્ચ અભ્યાસ માટે ધિરાણ લીધેલ તેનુ અવસાન થતા રીન રક્ષાા પોલીસી મુજબ ધિરાણની બાકી રહેતી રકમ વિમા કંપનીથી વસુલવા કરેલ રીપોર્ટ
પોલીસી લેવામાં ચુક થયેલ હોવાની બાબત સામે આવતા જવાબદાર અધિકારીને બચાવવા અને બેદરકારીને હિસાબે ઉભી થયેલ વસુલાતની જવાબદારી જામીનદારો ઉપર નાંખી બેંકના નામે અને જોખમે ગેરકાયદેસર વસુલાત કાર્યવાહી
નોટીસ
સિવિલ કોર્ટમાં વિમાની હકીકત છુપાવી કરેલ દાવો
ચાલતા દાવાના કામે ખાતામાં સતત ઉધારવામાં આવતી રકમ સબબનુ પોલીસ સમક્ષાનુ નિવેદન
જામીનદારોના પગાર ખાતાઓ ગેરકાયદેસર ફ્રીઝ કરવામાં આવ્યા
જામીનદારના ચેક ખાતા ફ્રીઝ થવાને કારણે પરત – પરંતુ કારણ અપુરતા ભંડોળનુ બતાવવામાં આવેલ
જામીનદારોની અન્ય લોનના હપ્તાની રકમ પગારના બેંક ખાતેથી કપાત થતી હોય તે ફ્રીઝ કરતા અન્યત્ર બેંકનો વિકલ્પ – ખાતામાં દંડ સહની રકમો ઉધારવામાં આવેલ છે.
જામીન દારોની મિલ્કતની નામદાર કોર્ટના કે અન્યત્ર ઓથોરીટીના હુકમ વગર નિકાલ કાર્યવાહી – બજવણીઓ
સતત માનસીક ત્રાસ સામેની ફરીયાદ

Image Uploaded by DHIRUBHAI LAXMANBHAI DER:

બેંક અધિકારીએ લોનની ચુકવણી પહેલા વિમો લેવાની સુચના છતા વિમો નહી લઈ દાખવેલ અક્ષામ્ય બેદરકારી અને નિષ્કાળજીથી ઉભી થયેલ જવાબદારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *