ધિરાણ મંજુરી પત્ર મુજબ લોન સલામતી વિમો એસબીઆઈ રીન રક્ષાા પોલીસી બેંક દ્રવારા લઈ ધિરાણ ચુકવણી કરવાની થતી હતી તેમ નહી દાખવેલ અક્ષામ્ય બેદરકારી અને નિષ્કાળજીથી ઉભી થયેલ બાકી ધિરાણ વસુલાત બાબતે.

Name of Complainant ધીરૂભાઈ લક્ષામણભાઈ ડેર
Date of ComplaintApril 13, 2019
Name(s) of companies complained against
Category of complaint Banking
Permanent link of complaint Right click to copy link
Share your complaint on social media for wider reach
Facebooktwitterredditpinterestlinkedinmail
Text of Complaint by ધીરૂભાઈ લક્ષામણભાઈ ડેર:

ગીર સોમનાથ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ – જુનાગઢ સમક્ષા.
મજેવડી ગેઈટ, હાથીખાના, એમ.જી. રોડ-જુનાગઢ ફોન / ફેકસ : ૦ર૮પર૬રપપ૯૩ ભ્ઢ?બ્ય્ િસ્ ‘મ્ચ્)વ્ગ્દ્યબ્ન્બ્મ્ઝ%ન્?બ્ય્ઈિ’:?
ફોરમ કેસ નં : ર૯ / ર૦૧૯

ફરીયાદી : ધીરૂભાઈ લખમણભાઈ ડેર તે સ્વ. યાજ્ઞનીક ધીરૂભાઈ ડેર ના પિતા દરજજે., તથા.,
શ્રી રાજેશકુમાર જેન્તીલાલ મહેતા (ધીરાણ કેસના જામીન વતી)
નોકરી : પટૃવાળા, પેટા તેજોરી કચેરી – મુ : કોડીનાર
રહે : દતનગર, અંબુજા-બિલેશ્વર રોડ – કોડીનાર
જી : ગીર સોમનાથ પીન : ૩૬ર૭ર૦

વિરૂધ્ધ

સામાવાળા : નોટીસ / પ્રોસેસ થ્રુ…, અધિ.વ્યવસ્થાપકશ્રી, નેટવર્ક-૩ નું કાયર્ાલય,
સ્થાનીક મુખ્ય કચેરી – અમદાવાદ.., બ્ન્?’ગ્(ત્:?ભ્ચ્ઈઝિ:બ્ઝ?%(ખ્ય્ઈ’:ઈય્દ્ય

૧. રીજીયોનલ મેનેજરશ્રી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા રીજીયન – પ
૮૦ ફુટ રોડ, – વેરાવળ (ગીર સોમનાથ) પીન : ૩૬રર૬પ (ખ્ય્ઈડઘડ,જ્ઞ%(ખ્ય્ઈ’:ઈય્દ્ય
(ધીરાણ મંજુર કરનાર ઓથોરીટી અને માહિતિ અધિકાર અધિનિયમ હેઠળના જાહેર માહિતિ અધિકારી)

ર. બ્રાન્ચ મેનેજરશ્રી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા – કોડીનાર શાખા
(ધીરાણ ચુકવનાર શાખા) (ખ્ય્ઈણડડઘઘ%(ખ્ય્ઈ’:ઈય્દ્ય

૩. બ્રાન્ચ મેનેજરશ્રી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા – બાબરા શાખા
(જામીનદારના બેંક ખાતા શાખા) (ખ્ય્ઈણડડઘણ%(ખ્ય્ઈ’:ઈય્દ્ય

બબત : બેંકીંગ સેવામાં તુટ – સ્વ. યાજ્ઞનીકના ઉચ્ચ શિક્ષાણ લોન મંજુરીની પુર્વ શરત મુજબ લોન પ્રોટેકશન ઈન્સ્યોરન્સ પ્લાન કખય ીય્)ભ્ ચય્દદ્ય ચબ્ઋ(ઝબ્ પિ્રમીયમ રૂા. ૧૧,૭૭૬/- ની રકમ કપાત કરી ધીરાણ ચુકવવામાં દાખવેલ અક્ષામ્ય બેદરકાર અને નિષ્કાળને લઈ વિમો નહી લેતા અને યાજ્ઞનીકનુ અવસાન થતા ગુન્હાહીત બેદરકારી અને નિષ્કાળજીને લઈ બાકી ધીરાણની રકમની જવાબદારી અમો ફરીયાદી ઉપર ગેરકાયદેસર થોપી વસુલાતની કાર્યવાહી કરવા સામે ગ્રાહક સુરક્ષાા અધિનિયમ કલમ : ૧ર(૧) હેઠળ ફરીયાદ.

ધીરાણ અરજ : ર૪-૦૭-ર૦૧ર
ધીરાણ ફાઈલ નંબર : પી-૧ર૯૧ સ્િકમ : સ્ટુડન્ટ લોન (રીવાઈઝડ)
ધીરાણ દરખાસ્ત : રૂા. ર૦,૦૦,૦૦૦/- (વિશ લાખ) મંજુર
ધીરાણ મંજુર : ૦૧-૦૧-ર૦૧૩
બેંક દ્રવારા ચુકવેલ ધીરાણ : રૂા. ૧પ,૦૦,૦૦૦/- (પંદર લાખ) તબ્બકાવાર…,
તારીખ : ર૮/૦ર/૧૩ રૂા. ૬,પ૪,૭૮૪-૦૦
તારીખ : ૦પ/૦૩/૧૩ રૂા. ૩,૪પ,ર૧૩-૦૦
તારીખ : ૧૯/૦૯/૧૩ રૂા. પ,૦૦,૦૦૦-૦૦
ધીરાણ શરત મુજબ વિમો : લોન પ્રોટેકશન ઈન્સ્યોરન્સ પ્લાન કખય ીય્)ભ્ ચય્દદ્ય ચબ્ઋ(ઝબ્
મંજુરી પત્ર મુજબ પિ્રમીયમ : ૧૧,૭૭૬/- (સ્િવકારતા ધીરાણની ચુકવણી)
લોન ખાતામાં
ઉધારેલ પિ્રમીયની રકમ : રૂા. ર૪૬૭-૦૦ તા : ૧૩-૩-ર૦૧૪
રૂા. ર૬૭૩-૦૦ તા : ૧૩-૩-ર૦૧૪
યાજ્ઞનીકનુ અવસાન : ર૬-૮-ર૦૧૭
રીપેમેન્ટ : પ/૧૦/૧પ થી ૩/૮/૧૭ સુધીના નિયમીત હપ્તાઓ ભરપાઈ.
વસુલાત દાવો : રે.દિ.મુ નં : ર / ર૦૧૮ પિ્ર.સિ.જજ(એસ.ડી કોર્ટ)- ઉના
ચાલુ દાવાના કામે ખાતાઓ સિઝ : પગાર ખાતુ – એસબીઆઈ – કોડીનાર ૭૮૬૭૯૪ર૮૯ર૩
પગાર ખાતુ – એસબીઆઈ – બાબરા ૩ર૩૧૪રર૪૯૧૭
માહિતિ અધિકાર થી માહિતિ : પત્ર નં : બીએઓ-પ/સીએસસીએચ/એસએલ તા : ૧૧/૧ર/૧૮
ખાતેદાર દ્રવારા ખાતા સબંધીત માંગવામાં આવેલ માહિતી આપવા ઈન્કાર / જવાબ.

અમો ફરીયાદીની નામદાર ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કોર્ટ સમક્ષાની નમ્ર ફરીયાદ અરજ છેકે…,
…ર…

(૧) અમો ફરીયાદીના સ્વ. પુત્ર યાજ્ઞનીકના ઉચ્ચ અભ્યાસ અથર્ે ધીરાણ મેળવવા કાર્યવાહી કરવામાં આવેલ અને ધીરાણ ચુકવતા પહેલા તમામ પ્રકારની ખરાઈઓ કરી, અમારી ધીરાણની રાખેલ શરતોને કબુલ મંજુર કરાવી ધીરાણ શરતર્ોને આધિન રૂા. ર૦, લાખની મયર્ાદામાં મંજુર કરવામાં આવેલ આમ મંજુર થયેલ ધીરાણની રકમ રૂા. ર૦ લાખ ને સલામત ધીરાણ તરીકેનુ રક્ષાણ મળી રહે તે માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાનો લોન પ્રોટેકશન ઈન્સ્યોરન્સ પ્લાન લઈ ચુકવણી કરવાનુ મંજુરી પત્રમા બતાવવામાં આવેલ છે અને અમોને મંજુરીની શરતો સ્િવકાર્ય અને બંધનકતર્ા હોય જે શરતોને આધીન ધીરાણ મંજુર કરવામાં આવેલ છે અને તે શરતોને આધીન ધીરાણની ચુકવણી કરવામાં આવેલ છે ત્યારે મંજુરી પત્રની શરતો મુજબનો ધીરાણ સલામતી વિમો લેવા / નલેવા બાબતે ધીરાણ લેનારની સંમતીની જરૂર નથી અને ધીરાણની શરતોનો ધીરાણ લેનાર દ્રવારા શરતમા ફેરફાર કરાવ્યા વગર ઈન્કાર કરતા ધીરાણ ચુકવવા પાત્રજ નથી, ધીરાણ મંજુરીની શરતો સિવાયની બાબતોમાં ગ્રાહકની સંમતી જરૂરી છે, આમ ધીરાણની શરતોને આધીન ધિરાણની સલામત ચુકવણી કરવાની સબંધીત જવાબદાર અધિકારીની કાયદાથી જવાબદારી છે અને મંજુરી પત્રમાં બતાવેલ શરત મુજબ ધીરાણ સલામતી વિમો નહી લેવાની બાબત ગુન્હાહીત બેદરકારી અને નિષ્કાળજી સ્પષ્ટ બતાવે છે અને તેના પરીણામ માટે બેદરકારી દાખવનાર અધિકારી ગ્રાહક સુરક્ષાા અધિનિયમની જોગવાઈ મુજબ સિધ્ધીરીતે વ્યકિતગત રીતે જવાબદાર છે.

(ર) સ્વ. યાજ્ઞનીકના લોન/ધિરાણ ખાતામાં ધીરાણની શરતો વિરૂધ્ધનો કોઈપણ જાતની જાણકારી આપ્યા વગર ને પોલીસીથી માહિતગાર કયર્ા વગર તારીખ : ૧૩/૦૩/૧૪ ના રોજ બે નોધથી રૂા. પ૧૪૦/- અંકે રૂપિયા પાંચ હજાર એકસો ચાલીશ પુરા વિમા પિ્રમીયમના ઉધારવામાં આવેલ છે, જે વિમા પોલીસીની કોઈ વિગતો માંગવા છતા આપવામાં આવતી નથી કે આ પોલીસી લેવા બાબતે ગ્રાહકની સંમતી લીધેલ હોવાના આધારો આપવા બેંકના જવાબદાર અધિકારીઓ સ્પષ્ટ ઈન્કાર કરી તેમની ગુન્હાહીત બેદરકારી અને નિષ્કાળજી છુપાવી માહિતિ અધિકાર અધિનિયમ હેઠળની અરજી મુજબ અરજદારની વ્યકિતગત ખાતાની/ કાર્યવાહીની અને બેંક વ્યવસ્થાની માહિતિ માંગવામાં આવેલ જે માહિતિનું રેકર્ડ માગ્યા મુજબ આપવાને બદલે માંગેલ માહિતિ સામે બેહુદા જવાબો કરી કોઈ માહિતિ આપેલ નથી આમ કાયદાથી માંગવામાં આવેલ રેકર્ડની બાબતે ગ્રાહક સુરક્ષાા અધિનિયમ હેઠળ રક્ષાણને પાત્ર ગણવામાં આવેલ છે ત્યારેેે જે માહિતિના નામે જવાબો નીચે મુજબ છેકે…,
મુદ્રા નં માંગેલ માહિતિ ની વિગત માહિતિના નામે કરેલ જવાબ.
૧. મંજુરીની શરત મુજબ વિમો જવાબદાર અધિકારીશ્રી દ્રવારા નહી લેવામાં આવતા મૃત્યુના કેસમા ઉભી થતી વસુલાત જવાબદારી બાબતેના પરીપત્રો / ઠરાવો / હુકમો આવા કેસોમાં કરેલ કાર્યવાહીઓ. : તા: ર૪/૭/૧રની અરજીના આધારે તા: ૧/૧/૧૩ ના રોજ બેંક દ્રવારા રૂા. ર૦ લાખની એજયુકેશન લોન મંજુર કરવામાં આવી હતી જેની સાથે જીવન વિમા માટે પણ રૂા. ૧૧૭૭૬ ની લોન પણ મંજુર કરવામાં આવેલ હતી, પરીપત્ર પીબી/પીએલ/ર૪ તા: રર/૧૦/૧૧ ના પ્રમાણે એજયુકેશન લોન માટે જીવન વિમો ફરજીયાત નથી અને એના માટે ગ્રાહકની મંજુરી (સહમતી) ની જરૂરીયાત હોય છે, યાજ્ઞનિક ધીરૂભાઈ ડેર અને ધીરુભાઈ ડેર દ્રવારા જીવન વિમો લેવા માટે સહમતી આપવામાં આવેલ નથી જેથી વિમો લેવામાં આવેલ નથી.

ર. સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા-કોડીનાર શાખામા સ્વ. પુત્ર યાજ્ઞનીકના ઉચ્ચ શૈક્ષાણીક લોન ખાતા નં : ૭૬૦૦૬ર૩૭૪ મા અવસાન પછી બાકી વસુલાત કેસ કાર્યવાહી મંજુરી / રીપોર્ટની નકલો.
: વસુલાતની દરેક કાર્યવાહીની જાણકારી બેંકના રીકવરી નોટીસ અને લીગલ નોટીસથી આપવામાં આવી છે.
૩. લોન ધિરાણ મંજુર કરનાર અધિકારીએ લોન ચુકવણીની રાખેલ લેખીત શરત મુજબ બેંકે એસબીઆઈ લાઈફનો વિમો લઈ લોન ની ચુકવણી કરવાની હતી જે નહી લેવાની અક્ષામ્ય બેદરકારી અને નિષ્કાળજી બાબતે જામીનોથી વસુલાત કાર્યવાહીના નિયમો પરીપત્રો, ઠરાવો, હુકમો અને આવા કેસોમાં કરેલ વસુલાતોની નકલો. : જવાબ પેરા નં : ૧ મુજબ..,
…૩…
૪. ના. પિ્રન્સીપાલ સિવિલ જજ(સીડી) કોર્ટ ઉના ખાતે દાખલ કરેલ દાવા નં : ર/ર૦૧૮ ના ચાલુ કામે ધિરાણના જામીનોના પગાર ખાતાઓ ફ્રીઝ કરવા મેળવેલ હુકમની નકલ
: સદરહુ માહિતિ ઉપલબ્ધ નથી તેથી આપી શકાય તેમ નથી.
પ. લોન ધિરાણના જામીનદાર નં : ર ના રાજેશ કુમાર જયંતિલાલ મહેતા ખા.નં : ૩ર૩૧૪ રર૪૯૧૭ એસબીઆઈ-બાબરા તથા ડી.એલ.ડેર ખા.નં : ૭૮૬૭ ૯૪ર૮૯ર૩ એસબીઆઈ-કોડીનારે ફ્રીઝ કરવા કોર્ટના હુકમ આધારે કરેલ કાર્યવાહી / બજવણીઓ અને ના.કોર્ટને કરેલ રીપોર્ટની નકલો.
: સદરહુ માહિતિ ઉપલબ્ધ નથી તેથી આપી શકાય તેમ નથી.
૬. લોન ધિરાણના જામીનદાર – ર ના રાજેશ કુમાર જેન્તીલાલ મહેતાનુ બેંક ખાતુ ફ્રીઝ કરવા બાબતે તેમના વકિલ મારફત ૧૬/૧૦/૧૮ ના રોજ વકિલ અશ્િવનસિંહ ગોહીલ અને ૧૭/૧૦/૧૮ થી ધનશ્યામ મહેતા દ્રવારા કરવામાં આવેલ નોટીસ અન્વયે કરેલ જવાબ સહની કાર્યવાહી નકલ
: બેંકના આંતરીક પત્ર વ્યવહારની માહિતી હોય આ માહિતિ આપી શકાય તેમ નથી.
૭. વકિલશ્રી જી.કે.મહેતા મારફત ર૬/૪/૧૮ થી આસી.જ.મે. એસબીઆઈ (પ્રા.વ્ય.ક) વેરાવળ થી માહિતિ અધિકાર અધિનિયમ હેઠળ માંગવામાં આવેલ તે અન્વયેની માહિતિ અરજી ફી ડીમાન્ડ લેટર નં પ્રાવ્યાક પ/સીએસસીએચ/એસએલ-૦૬ ૩/પ/૧૮ મુજબ રૂા. ૧૦/- એસબીઆઈ-બાબરા ના ડીડી ૩૦પ૪૮૦ તા : ર૩/પ/૧૮ થી રજુ રાખવા છતા માહિતિ નહી આપવા બાબતે કરેલ નોધ / રીમાર્કસની નકલ.
: માહિતિ અરજીનો જવાબ વકિલ ધનશ્યામ મહેતા મુ : ઈંગોરાળા તા : બાબરા ને રજીસ્ટર પોસ્ટ દ્રવારા ૧પ/૬/૧૮ પત્ર નં : બીએઓ-પ/સીએસ સીએચએમજીટી/એસએલ/ર૩ દ્રવારા મોકલવામાં આવેલ છે.
૮. ગુ.હા.બોર્ડ ના લોન મુકત (બોર્ડ દ્રવારા દસ્તાવેજ કરી આપેલ અને તેના ઉપરના દસ્તાવેજ) મકાનને જામીનગીરી તરીકે ઉચ્ચ શિક્ષાણ લોન નહી સ્િવકારવા બાબતેના પરીપત્રો / ઠરાવો / નિયમો/હુકમોની નકલો
: સદરહુ માહિતિ ઉપલબ્ધ નથી તેથી આપી શકાય તેમ નથી.
આમ માગેલ માહિતિ મુજબ કોઈ રેકર્ડની નકલ આપેલ નથી કે જે અમારા વિરૂધ્ધ આરંભેલ ગેરકાયદેસર વસુલાત કાર્યવાહીના કામે જરૂરી હોવાનુ જાણવા છતા ગુન્હાહીત રીતે આપેલ નથી ત્યારે જવાબથી ઉપસ્િથત મુદદ્રાઓ તપાસવામાં આવેતો.., ” એજયુકેશન લોન માટે વિમો લેવો ફરજીયાત નથી અને વિમો લેતા પહેલા ગ્રાહકની મંજુરી(સંમતી) જરૂરી હોય છે.” તો..,
 ધીરાણ મંજુરીની શરતોમાં વિમો લેવાની બાબત શુકામ બતાવવામાં આવેલ છે ?
 ધીરાણ મંજુરી પત્રમા કયા પ્રકારનો અને કઈ કંપનીનો વિમો લેવાનો છે તે શુકામ બતાવવામાં આવેલ છે ?
 ધીરાણ મંજુરી પત્રમાં મંજુર થયેલ પરંતુ બેંક માંથી નહી ઉપાડેલ રકમ સહની પુરી મંજુર થયેલ રકમનુ પિ્રમીયમ બતાવવામાં આવેલ છે ? પિ્રમીયમની અલગ લોન હોવાનો મંજુરી પત્રમાં જવાબ મુજબ કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી.
 ધીરાણ મંજુરીની શરતો ધીરાણ લેનાર દ્રવારા અસ્િવકાર કરવામાં આવેતો પણ ધીરાણ ચુકવી શકાય ? શરત મુજબ વિમાનો ઈન્કાર કરેલ હોવાનુ કોઈ રેકર્ડ શુકામ આપવામંા આવતુ નથી ? ઈન્કાર કઈ રીતે માન્ય રાખી ધીરાણ ચુકવવામાં આવેલ છે ?
…૪…

 ધીરાણ ખાતામાં તારીખ : ૧૩/૦૩/૧૪ થી વિમા પિ્રમીયમની ઉધારેલ રકમ બાબતે જવાબદાર અધિકારીએ કરેલ જવાબ મુજબ સંમતી લેવાની થતી હોય સંમતી રેકર્ડ આપવા શુકામ ઈન્કાર કરવામાં આવે છે ?
ઉપરોકત બાબત તપાસતા બેંકની અક્ષામ્ય બેદરકારી – નિષ્કાળજી સ્પષ્ટ જણાઈ આવે છે, જેને ગ્રાહક / જામીન ઉપર થોપી શકાય નહી જે થોપવાનો પ્રયત્ન કરી ગ્રાહક સુરક્ષાા અધિનિયમ ની કલમ ર(૧)(જી) મુજબની તુટથી ગ્રાહકથી વસુલાતને પાત્ર નથી તેવી રકમની વસુલાત માટે હકકીકત જાણવા છતા હેરાનગતીઓ ઉભી કરી સરકારશ્રીના નામે અને જોખમે અમારા ખાતાઓમાં અમારી જાણ બહાર રકમો સતત ઉધારી મોટી રકમની વસુલાત માટે કાયદાખો દુર ઉપયોગ કરી રહેલ છે.

(૩) બેંક દ્રવારા લોન મંજુરી સુચના મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ની સબસીડરી કંપની એસબીઆઈ લાઈફ રીનરક્ષાા પોલીસી લેવાની થતી હતી અને તે ધિરાણની પુર્વ શરત હતી અને તેમા ધિરાણ મેળવનારનો કોઈ વિરોધ હોઈ શકે નહી કે વિરોધ ચાલી શકે નહી અને જે વિમો લેવાનો થતો હતો તે બેંકે લેવાનો થતો હતો ત્યારે બેંકની અક્ષામ્ય બેદરકારી અને નિષ્કાળજી ને કારણે અમો ફરીયાદીના પુત્રનુ અવસાન થતા બાકી રહેલ ધિરાણ વસુલાત જવાબદાર અધિકારીની ગુન્હાહીત બેદરકારી માટે જામીનદારથી વસુલાત કરવાની આરંભેલ કાર્યવાહી દુષ્િાત કાર્યવાહી હોય કોઈ જપ્તી / બજવણી કે અન્યત્ર વસુલાત માટેનો હુકમ થઈ શકે તેમ નહી હોવાની બાબતને લઈ અમો ફરીયાદી / જામીનદારના જીવન નિવર્ાહના પગાર ખાતાઓ સિઝ કરી મરવા મજબુર કરવામાં આવેલ છે અને આમ કરી ગેરકાયદેસર વસુલાત કાર્યવાહી કરી અમો ફરીયાદી અને જામીનની સામાજીક પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડતી કાર્યવાહીઓ એક તરફી કાયદાની પ્રકિ્રયા અનુસયર્ા વગર ચલાવવામાં આવી રહેલ છે ત્યારે આવી કાર્યવાહી સામે ગ્રાહક સુરક્ષાા અધિનિયમ ની કલમ ૧૩(૩)(બી), કલમ : ૧૮ અને રર મુજબ કેસના આખરી નિકાલ સુધીનો વચગાળાનો મનાઈ હુકમ ફરમાવવા મે. થશે.

(૪) ગ્રાહક તકરાર અધિનિયમ હેઠળનો પ્રથમ દર્શનીય કેસ : આ કામના સામાવાળાએ લોન મંજુર કરનાર અધિકારીએ લોન ચુકવણીની રાખેલ શરત મુજબ લોન ધીરાણ સુરક્ષાીત કરતો કખય ીય્)ભ્ ચય્દદ્ય ચબ્ઋ(ઝબ્ વિમાની જગ્યાએ અન્યત્ર વિમા પિ્રમીયમની રકમ અમારા ખાતે ઉધારી અક્ષામ્ય બેદરકારી અને નિષ્કાળજી ને લઈ અમો અરજદાર નં : ૧ ના પુત્રનુ અવસાન થતા તેમના દ્રવારા નિયમીત રીતે ભરપાઈ કરી આપવામાં આવતા ધીરાણની રકમ કે જે તેમના અવસાનથી એસબીઆઈ રીન રક્ષાા વિમા પોલીસીથી વસુલ કરવાને પાત્ર હોય આ બાબતે બેંક ને તારીખ : ૪-૧૦-ર૦૧૭ થી લોન એકઝામ્પશન રીપોર્ટ રજુ રાખેલ જે પછી પણ બેંકના અધિકારીઓ તેમની જવાબદારી માંથી છટકવા અને અમારાથી એનકેન પ્રકારે બાકી ધિરાણની રકમ વસુલવા હેરાનગતી શરૂ કરતા આ બાબતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા – અમદાવાદ ગ્રાહક ફરીયાદ આપવામા આવેલ જે ફરીયાદ અન્વયે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તે ઉપરાંત અમારા વિરૂધ્ધ ગુન્હાહીત બેંકના નામે અને જોખમે જવાબદાર અધિકારીઓને બચાવવા નામદાર કોર્ટમાં વિકૃત સ્વરૂપની હકીકતો રજુ રાખી દાવો લાવવામાં આવેલ હોય અને અમો અરજદાર તરફે દાવાના કામે સક્ષામતાથી રજુઆત કરવાના કામે જરૂરી લોન સબંધેના કાગળો અને અન્યત્ર વસુલાત કાર્યવાહી રેફરન્સો માંગવા છતા નહી આપતા માહિતિ અધિકાર અધિનિયમ હેઠળ માહિતિ માંગવા છતા આજ સુધી કોઈ માહિતિ આપવામાં આવેલ નથી ત્યારે ગ્રાહક સુરક્ષાા અધિનિયમ – ૧૯૮૬ ની કલમ ૩-૭-૧૩ હેઠળ ગ્રાહકના અધિકાર અન્ય કાયદા હેઠળના અધિકાર હેઠળ મળતા અધિકાર ઉપરાંતના હોય હાલની ફરીયાદને મેટર સબજયુડીયલ હોવાનો બાદ નથી.

(પ) સામાવાળા બેંક અધિકારીને ચાલુ દાવાના કામે નામદાર કોર્ટથી કોઈ મિલ્કત ટાંચમાં લેવાકે ખાતા ફ્રીઝ કરવા કોઈ હુકમ / નોટીસ થયેલ નથી, તેમજ લોન-ધિરાણના કામે અમો જામીનગીરી આપનારની મિલ્કતો તારણમાં છે અને તેના દસ્તાવેજો બેંકના કબજામાં છે તેમજ નામદાર કોર્ટમાં દાવો ચાલુ છે ત્યારે નામદાર કોર્ટને અવગણી બેંક દ્રવારા સતત નોકરીના સ્થળે / રહેણાંકના સ્થળે નોટીસો મોકલી / ચોડી બજાવી માનસીક ત્રાસ ગુજારવા સાથે અમો જામીનદારોના પગારના ખાતાઓ ફ્રીઝ કરી અમારા તથા અમારા પરીવારના જીવન મરણનો પ્રશ્ન ઉપસ્િથત કરેલ છે અને આમ કરી અમોને એનકેન પ્રકારે મરવા મજબુર કરી વસુલાતની ગુન્હાહીત પ્રવૃતિ હાથ ધરવામાં આવેલ છે, એક તરફ બેંકના ખાતાઓ ફ્રીઝ કરેલ છે તો બીજી તરફ તારણમાં મુકેલ સ્થાવર મિલ્કતનો કબજો લેવા નોટીસ ચોડી બજાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. નામદાર કોર્ટમા આ કામના સામાવાળાએ કરેલ દાવાનો આખરી નિકાલ બાકી છે, ચાલુ દાવાના કામે નામદાર કોર્ટ દ્રવારા બાકી લેણાની વસુલાત માટે ખાતાઓ ફિ્રઝ કરવા સ્થાવર મિલ્કતોનો કબજો લઈ હરાજ કરવા કોઈ હુકમ નોટીસ કરેલ નથી ત્યારે બેકના જવાબદાર અધિકારીઓની અક્ષામ્ય બેદરકારી અને નિષ્કાળજીને કારણે લોનધિરાણ મંજુરીની શરત મુજબ વિમો નહી લેવાના કારણે ઉપસ્િથત જવાબદારી અમારા ઉપર થોપવાના મલીન ઈરાદાથી બેંક દ્રવારા નામદાર કોર્ટમાં દાખલ કરેલ દાવા મુજબની વસુલાત કાર્યવાહી સબ જયુડીસ હોવાનુ જાણવા છતા દાવામા હકીકતો છુપાવી હુકમ નામુ કરવામાં નિષ્ફળ રહેવાની દહેશતને લઈ જોર જોલ્મ અને બેંકના નામે અને જોખમે વસુલાતના નામે અમો અરજદારો ના પગારના ખાતાઓ ફિ્રઝ કરવામાં આવેલ છે તેમજ અમારી તારણમાં રહેલ મિલ્કત નામદાર કોર્ટના હુકમ પહેલા કબજો લઈ હરાજ કરવા નોટીસ બજણી કરવાની જે કાર્યવાહી કરેલ છે.
…પ…

(૬) અમારી મિલ્કતો વેડફીનાખવા અને પગારના ખાતાઓ ફિ્રઝ કરી અમારા આથર્ીક વહેવારો ગેરકાયદેસર રોકી મરવા મજબુર કરેલ છે આમ સરકારી બેંકના અધિકારીઓ દવેશયુકત રીતે અમારી વિરૂધ્ધ પગલાઓ ભરી તેમની બેદરકારીથી થયેલ નુકશાન અમારાથી વસુલાવા કાર્યવાહીના નામે સતત હેરાનગતીઓ કરતા રહેલ છે, આમ લોન ધિરાણની શરતનુ પાલન નહી કરનાર અધિકારીની અંગત જવાબદારી નકકી થવા અમારી ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કોર્ટ સમક્ષાની હાલની ફરીયાદ છે.

(૭) સામાવાળાની બેદરકારીને કારણે નાણામા નભરપાઈ થઈ શકે તેવા થતા નુકશાન : જો આ કામના સામાવાળા અને નામદાર કોર્ટમાં સિવિલ કોર્ટમાં વાદી દરજજે અમો આ કામના ફરીયાદી વિરૂધ્ધ ધિરાણ વસુલાત દાવો લાવનાર બેંક દ્રવારા નામદાર કોર્ટમાં ચાલુ દાવાના કામે અમો અરજદારના પગારના ખાતાઓ ફિ્રઝ કરી અમારા આથર્ીક વહેવારો બેંક કરી વસુલાત કરવા તેમજ અમારી બેંકના તારણમાં રહેલ સ્થાવર મિલ્કતનો કબજો લઈ હરાજ કરવા નામદાર કોર્ટથી કોઈપણ પ્રકારનો હુકમ મેળવ્યા વગર કે કાયદેસરની કોઈ કાર્યવાહી અનુસયર્ા સિવાય નિકાલ કરી વસુલાત કરવાની અને બેંકના જવાબદાર અધિકારીઓએ લોન ધિરાણ ચુકવણી સાથે લેવાનો થતો વિમો નહી લેતા ઉભી થયેલ જવાબદારી માંથી છટકવા અમો અરજદારો ઉપર જે રીતે દબાણ વધારેલ છે તેનાથી અમારા જીવન મરણનો પ્રશ્ન ઉપસ્િથત થયેલ છે અને અમારી તારણમાં રહેલ મિલ્કતનો ગેરકાયદેસર ચાલુ દાવાના કામે નિકાલ કરી નાંખતા અમો અરજદારોને નાણામાં ન મળી શકે તેવું નુકશાન જવા સંભવ છે. તેમજ અમો અરજદારોને ન્યાય મેળવવા સામાવાળા ના આવા કૃત્યથી ઘણોજ વિલંબ થાય તેથી અમો અરજદારો બેંકના અધિકારીઓની ગુન્હાહીત હરકતોથી નાણામા ન ભરપાઈ થઈ શકે તેવુ નુકશાન થાય તેમ છે તો બીજી તરફ આ કામના સામાવાળાનો દાવો નામદાર કોર્ટમાં ચાલુ છે, નામદાર કોર્ટનો નિર્ણય અમોને બંધનકતર્ા છે, જામીનગીરીના દસ્તાવેજો બેંકના કબજામાં છે ત્યારે સામાપક્ષો નામદાર કોર્ટને અવગણી જે રીતે વસુલાત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તે કાયદા વિરૂધ્ધ અને આવી કાર્યવાહી ચાલુ રાખવા દેવામા આવેતો નામદાર કોર્ટના નિર્ણયનો કોઈ અર્થ રહેતો નથી નામદાર કોર્ટ ની ન્યાયીક હુકમ વિરૂધ્ધ આવવાની અને અધિકારીઓની જવાબદારી નકકી થાય તેમ હોય એનકેન પ્રકારે અમો અરજદારોથી બેંકના નામે અને જોખમે જીવન મરણનો પ્રશ્ન ઉભો કરીને વસુલાત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

(૮) ફરીયાદ / કેસના તુલનાત્ક સંજોગો :

: અમો ફરીયાદીના પુત્રનુ અવસાન થતા અમોએ અમારો પુત્ર ગુમાવ્યો છે, અમો ફરીયાદી સબ ટ્રેઝરી કચેરીમાં પટૃાવાળા તરીકેની નોકરી કરી પગારની આવકથી અમારા કુટુંબ પરીવારનુ ગુજરાન ચલાવીએ છીએ જયારે લોન / ધિરાણ કેસના જામીન સબંધોને આધિન અમારા સ્વર્ગસ્થ પુત્રના ઉચ્ચ અભ્યાસ માટેની લોન-ધિરાણમાં જામીન થતા અમોએ લીધેલ ધિરાણની સામે અમારી સ્થાવર મિલ્કત બેંકની તરફેમાં મોગર્ેજ કરી ધિરાણ મંજુર કરાવેલ, ધિરાણ મંજુર કરનાર અધિકારીશ્રી દ્રવારા ધિરાણની ચુકવણી સાથે સબંધીત અધિકારીને બેંકની સબસીડરી વિમા કંપની એસબીઆઈ લાઈફ ના રીન રક્ષાા પ્લાન મુજબ લોન ધિરાણ સુરક્ષાીત કરવા બતાવેલ વિમા પિ્રમીયમથી વિમો લઈ ચુકવણી કરવા સ્પષ્ટ લખવામાં આવેલ હોવા છતા તે પ્લાન મુજબ વિમો નહી લઈ અન્યત્ર વિમા પિ્રમીયમની રકમ ખાતામાં ઉધારવામાં આવેલ છે.

: અમો ફરીયાદીના પુત્રનુ અવસાન થતા સુચના મુજબ બેંકના જવાબદાર અધિકારીએ વિમો લીધેલ હોતતો વિમા કંપનીથી બાકી લોનની વસુલાત થઈ શકી હોત પરંતુ બેંકના અધિકારીઓની અક્ષામ્ય બેદરકારી અને નિષ્કાળજીથી ઉભી થતી જવાબદારી માંથી છટકી અમો અરજદારોથી બાકી ધિરાણની વસુલાત માટે આપ નામદાર કોર્ટમાં રે.દિ.મુ : ર/ર૦૧૮ થી દાવો લાવેલ છે ત્યારે નામદાર કોર્ટના ન્યાયીક હુકમ બંન્ને પક્ષાકારોને બાધ્ય હોય કોર્ટ કાર્યવાહીને અવગણી અમારા પગાર ખાતાઓ ફિ્રઝ કરવા, સ્થાવર મિલ્કતોના કબજાઓ લેવા નોટીસો કરવી, ન્યાય નિર્ણયના કામે જરૂરી માહિતિ માંગવા છતા ન આપવી તે બાબતે પણ ગ્રાહક સુરક્ષાા અધિનિયમ હેઠળ રક્ષાણ મળવાને પાત્ર છે ત્યારે અમોએ સબંધી અધિકારીઓને કરેલ ફરીયાદો – રજુઆતો નહી સાભળવા અમારી ઉચ્ચ કક્ષાાએની રજુઆતોમાં બેજવાબદારી પુર્વકના નિવેદનો આપી સતત હેરાનગતીઓ ઉભી કરી બેંકના અધિકાર ક્ષોત્રનો દુર ઉપયોગ કરી વસુલાત કરી બેંકની બેદરકારીથી ઉભી થતી જવાબદારી સામે અમારાથી વસુલવા સતત પેતરાઓ કરવામાં આવે છે અને આમ કરી અમારી સ્થાવર મિલ્કત વેડફી નાખવા / ખાતાઓ ફ્રીઝ કરી અમારા જીવન મરણનો પ્રશ્ન બનાવી એન કેન પ્રકારે ધીરાણની વસુલાત કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે.

: આ કામના સામાવાળાએ અમો અરજદાર / ફરીયાદીને પ્રતિવાદી તરીકે જોડી આમ નામદાર કોર્ટમાં રે.દિ.મુ. નં : ર/ર૦૧૮ થી દાવો લાવેલ છે જે નામદાર કોર્ટમા દાવો વિચારાધીન છે, ધિરાણ સામે તારણમાં લીધેલ મિલ્કતોના દસ્તાવેજો બેંકમાં છે, આ પરીસ્િથતિમાં દાવાના વાદી અને આ કામના સામાવાળાને કોઈ નુકશાન નથી આવા કારણોસર તુલનાત્કરીતે જોઈએતો પણ ચાલુ દાવાના કામે ગેરકાયદેસર રીતે ફ્રીઝ કરેલ પગારના ખાતાઓ તાત્કાલીક અસરથી ખાતા ખોટીરીતે ફિ્રઝ કરતા થયેલ નુકશાની સહ શરૂ કરવા તેમજ તારણમાં રહેલ મિલ્કતોની વસુલાતના નામે નિકાલ વ્યવસ્થા ન કરે તે ન્યાયના હિતમાં હોય તેમજ અમો અરજદાર / ફરીયાદી ના કાયદેસરના રક્ષાણ માટે અત્યંત જરૂરી છે., અને ગ્રા.સુ.અ. ની કલમ : ૬ હેઠળ ગ્રાહકના હકકોનુ રક્ષાણ કરવા રચાયેલ કાયદો છે.
….૬….

(૯) ફરીયાદ / દાવાનો આંક : બેંક અધિકારીઓની ધીરણની શરત મુજબ લેવાનો થતો રૂા. ર૦ લાખનો વિમો નહી લેવાની બેદરકારી અને નિષ્કાળજી (સવર્િસની ખામી) ને લઈ ઉભી થતી જવાબદારી અમો ગ્રાહક ઉપર થોપી ગેરકાયદેસરની વસુલાતથી કરવામાં આવતી હેરાનગતીઓને લઈ ધીરાણ વસુલાતની રકમ સહ અમોને આપવામાં આવેલ માનસીક યાતનાઓ, કાનુની કાર્યવાહી પાછળ કરાવેલ ખર્ચ વિગેરેથી નુકશાનનો આંક રૂા. ર૦ લાખનો ફોરમ કોર્ટની મયર્ાદામાં નકકી કરવામાં આવેલ છે અને તે મુજબની ફરીયાદ ફી ની રકમ..

બેંક ડ્રાફટ નંબર રકમ નામે / તરફેણમાં
સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા – કોડીનાર ૭૩૯ર૩૩ ૪૦૦/- કત્બ્ત્ભ્ હ:દ્ય(ગ્?ભ્ચ્ ધભ્)િબ્ચ્ભ્ ાગ્દ્યમ્ નગ્વ્બ્ચ્બ્ત્
આ સાથે સામેલ રાખેલ છે.

(૧૦) ફરીયાદ / દાવાનું કારણ : બેંકના જવાબદાર અધિકારીએ લોન ધિરાણની શરતો મુજબ લેવાનો થતો વિમો નહી લઈ દાખવેલ ગુન્હાહીત બેદરકારી અને નિષ્કાળજીને કારણે ઉભી થયેલ જવાબદારી માંથી છટકવા સરકારશ્રીના નામે અને જોખમે અમારા વિરૂધ્ધ કરવામાં આવેલ બેફામ દુર ઉપયોગ સહ માહિતિ અધિકાર અધિનિયમ હેઠળ માંગેલ રેકર્ડની નકલો કાયદેસર આપવાની થતી હોય તે નહી આપી અમારા કાનુની બચાવ કરવામાં ગુન્હાહીત વિક્ષોપ ઉભો કરવાના કારણે દાવાનુ કારણ ઉપસ્િથત થયેલ છે અને તે સતત ચાલુ છે – ફરીયાદ દાવાનુ કારણ ઉભુ થયાથી ર(બે) વષ્ર્ાની મયર્ાદામાં દાખલ કરેલ છે.

(૧૧) ગ્રાહક ફરીયાદ ક્ષોત્રીય હકુમત બાબત : ગીર સોમનાથ જીલ્લો જુનાગઢ જીલ્લા માંથી નવો અસ્િતત્વમાં આવ્યા પછી પણ જીલ્લા ફોરમનુ કાર્યક્ષોત્ર જુના જુનાગઢ જીલ્લા મુજબનુજ હોય અમો ગ્રાહક આપનામદાર કોર્ટની હકુમતમા રહીએ છીએ અને ગ્રાહક તરીકે નો ભોગ આપના હકુમત ક્ષોત્રમા બનેલ હોઈએ જેથી આ દાવો ચલાવવા આપ નામદાર ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કોર્ટને હુકમત પહોચે છે.

(૧ર) માંગણી : ફરીયાદ / દાવા સબબ માંગણી એ છેકે.,
૧. સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા- કોડીનાર શાખાના અધિકારીઓની અક્ષામ્ય બેદરકારી – નિષ્કાળજી ને લઈ લોન મંજુર કરનાર અધિકારીશ્રીએ લોન ધીરાણ ચુકવણી પુવર્ે ચોકકસ કંપનીનો વિમો લેવા અને તેનુ પિ્રમીયમ પણ નકકી કરી આપેલ છે જે પ્રમાણેની કાર્યવાહી કરી વિમો લેવામાં દાખવેલ બેદરકારીથી ઉભી થયેલ ધીરાણ વસુલાતની જવાબદારી અમારા ઉપર થોપવા કરેલ નામદાર કોર્ટમાં કરેલ દાવાની / ધીરાણની બાકી રકમ / વ્યાજ / ખર્ચ જવાબદાર અધિકારીથી દાવાના આંક મુજબ માનસીક યાતનાના વળતર સહ વસુલ અપાવવા..,

ર. આ કામના અંતે નામદાર ગ્રાહક ફોરમ કોર્ટને યગ્ય લાગે તેવી હરકોઈ દાદ અપાવવાનું

હુકમનામુ અમો ગ્રાહકના લાભમાં તથા આ કામના સામાવાળાઓ વિરૂધ્ધ કરી આપવા મહે. થશે.

તારીખ : ર૮-૦ર-ર૦૧૯
×——————-

પ્રતિજ્ઞા લેખ

અમો અરજદાર ફરીયાદી / ગ્રાહક આ પ્રતિજ્ઞા લેખથી જાહેર કરીએ છીએકે, સદરહું ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષાની દાવા અરજમાંના તમામ મજકુરો અમારી જાણ, માહિતિ અને માન્યતા મુજબના ખરા હોઈ આ નીચે અમોએ અમારી સહીઓ કરી આપેલ છે.

તારીખ : ર૮-૦ર-ર૦૧૯
×——————-
સરકારી અધિકારીના દ્રેષ્ાયુકત વર્તન સામે પગલા લઈ વળતર કાર્યવાહી ફરીયાદ
દાખલ કયર્ાની ફરીયાદની નકલ કલમ : ૧૩ મુજબ સેવાની ખામીના કિસ્સામાં
મરજીયાત બજવણી સબબ સામાવાળા સહ નં : ૧ થી ૩ નાને મોકલી આપેલ છે.
ઈ-મેઈલ મારફત…,

Image Uploaded by ધીરૂભાઈ લક્ષામણભાઈ ડેર:

ધિરાણ મંજુરી પત્ર મુજબ લોન સલામતી વિમો એસબીઆઈ રીન રક્ષાા પોલીસી બેંક દ્રવારા લઈ ધિરાણ ચુકવણી કરવાની થતી હતી તેમ નહી દાખવેલ અક્ષામ્ય બેદરકારી અને નિષ્કાળજીથી ઉભી થયેલ બાકી ધિરાણ વસુલાત બાબતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *