છેતરપિંડી

Name of Complainant Rajesh chaudhary
Date of ComplaintJune 30, 2022
Name(s) of companies complained against
Category of complaint Electronic Appliances
Permanent link of complaint Right click to copy link
Share your complaint on social media for wider reach
Facebooktwitterredditpinterestlinkedinmail
Text of Complaint by Rajesh chaudhary:

અમે 26 જૂન ના રોજ one puls ના બ્લથૂટ મંગાવ્યા હતા જેની પ્રાઈઝ 999/- હતી અને અમને ઓર્ડર મળ્યો આજે એટલે કે તારીખ 29 જૂન 2022 ના રોજ સાંજે 7.30Pm એ
અને પેકિંગ માં અમે મંગાવ્યા કરતા કઈક અલગજ વસ્તુ મોકલી લીધી છે.
માટે અમને ન્યાય આપો અને બીજા કોઇ વ્યક્તિ ઓ સાથે આવું ન થાય તે માટે તેના પર કડક પગલાં લેવા નમ્ર અપીલ

Image Uploaded by Rajesh chaudhary:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *