| Name of Complainant | |
| Date of Complaint | October 24, 2022 |
| Name(s) of companies complained against | Glamfuler |
| Category of complaint | Internet Services |
| Permanent link of complaint | Right click to copy link |
| Share your complaint on social media for wider reach | |
મેં પોતે આ સાઇડ ઉપર થી cash on delivery ma ડ્રેસ ના ઓડર કર્યું હતું પણ આ કંપની એ વાપરેલા ડ્રેસ અને ખુબજ ખરાબ કપડાં કુરિયર સર્વિસ દ્વારા મોકલી આપવામાં આવ્યા છે
તેવા કંપની સામે એક્શન લેવા જોઈએ
મને મારા payment પાછું મળે તેવી વિનંતી કરી છે